શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 23 ઑક્ટોબર 2015 (11:18 IST)

ઓવરડાઈટિંગથી બચાવે છે સોજી , જાણો બીજા ફાયદા

હેલ્દી બ્રેકફાસ્ટ માટે સોજીના પ્રયોહ હલવા , ઈડલી ક એ ઉપમાના રીતે કરાય છે . ભોજનમાં હળવી અને સુપાચય સોજી ઘંઉથી બની હોય છે. ઘણી જગ્યા પર એને રવાના નામથી ઓળખાય છે. જાણો એના ફાયદા 
 
ઉર્જાના સ્ત્રોત - સવારે આથી બનેલ નાશ્તો કરવાથી આખા દિવસ શરીરમાં ઉર્જા બની રહે છે. નાશ્તામાં એની સાથે જો શાકના પણ પ્રયોગ કરાય તો આ વધારે પૌષ્ટિક થઈ જાય છે.