શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

કોથમીર : ગુણકારી ઔષધિ

- લીલા ધાણા સ્વાદિષ્ટ અને જઠારાગ્નિને ઠારે છે
- આ પાચક અને જ્વરનાશક પણ છે.
- લીલા ધાણાને વાટીને તેનો લેપ માથાનો દુ:ખાવો અને અન્ય સોજા પર લગાડવાથી આરામ મળે છે.
- મોઢાના ચાંદા કે ગળાન રોગમાં લીલા ધાણાના રસના કોગળા કરવાથી ફાયદો થાય છે.
- આંખો લાલ થઈ ગઈ હોય કે સુજી ગઈ કે આંખ પર સોજા આવી ગયા હોય તો ધાણાને વાટીને પાણીમાં ઉકાળી, આ રસને કપડાથી ગાળીને આંખોમાં નાખવાથી ફાયદો થાય છે.