8 પારંપરિક ઉપાયો જે દરરોજ કામ આવશે

Last Updated: બુધવાર, 8 ઑગસ્ટ 2018 (11:02 IST)રોજ બરોજની ઘરના કામમા નાની મોટી સમસ્યાઓ આવે છે. આથી અમે આ સમસ્યાઓથી નિજાત મેળવવા માટે પરંપરાગત ઉપાયો મળી જાય તો શું વાત છે. આજે અમે એ વાતો વિશે ચર્ચા કરીશ અને જાણીશ આ પરંપરાગત ઉપાયો વિશે. આવો જાણીએ એવા દેશી નુસ્ખા જે અમારી દૈનિક લાઈફમાં સરળ કરી
શકે
છે.

1. સોપારી બનાવે ચમકદાર દાંત - સોપારીને બારીક વાટીને એમાં આશરે 5 ટીપા નીંબૂના રસ અને થોડા સંચણ કે સિંધાલૂણ મિક્સ કરી લો. દરરોજ આ મિશ્રણ થી મંજન કરો. દાંત મોતી જેવા ચમકવા લાગશે.આ પણ વાંચો :