Home Tips - મૉનસૂનમાં બેડરૂમનું આ રીતે કરો ડેકોરેશન

શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (09:53 IST)

Widgets Magazine

વરસાદની ઋતુમાં આરામદાયક બેડરૂમથી સારી કદાચ જ બીજુ કોઈ સ્થાન હશે. તેથી જરૂરી છે કે ઋતુને ધ્યાનમાં રાખતા તમારા રૂપમાં ફેરફાર લઈ આવો. જેથી તમે ઋતુનો આનંદ ઉઠાવી શકો. 
 
1. વાઈબ્રેટ કલર્સ - બેડરૂમમાં સૌથી ખાસ સ્થાન બેડનું હોય છે.  આ વાતને માની લેવી સારી છે. આ ઋતુમાં ઠંડક ભળી ચુકી હોય છે. તેથી જરૂરી છે કે આ સ્થાન ગરમાહટનો અહેસાસ કરાવનારુ હોય. બેડ પર તેથી પણ વિશેષ ધ્યાન દેવુ જરૂરી છે. કારણ કે વાદળોને કારણે અંધારાનો અહેસાસ આ દિવસોમાં કંઈક વધુ જ થાય છે. તેથી બેડ શીટ્સના રંગ લાઈટ હોવા જોઈએ. વાઈબ્રેટ કલર્સથી પણ વાતાવરણમાં ગરમી વધશે. યલો, ગ્રીન અને ઓરેંજ કલર્સને આ ઋતુ માટે સહેલાઈથી પંસદ કરી શકાય છે.  બેડરૂમમાં મુકેલા કુશન પણ આ જ રીતે ચટખ રંગના હોવા જોઈએ. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

શા માટે મહિલાઓ શ્રાવણમાં લીલા રંગની બંગડીઓ પહેરે છે

શ્રાવણ મહીના આવતા જ બંગડીઓનો વેચાણ વધી જાય છે. પણ તેમાં પણ ખાસ કરીને લીલા રંગની બંગડીઓની ...

news

મહિલાઓ વિશે આશ્ચર્યચકિત કરનારા 25 રોચક તથ્ય

આજે દરેક દેશમાં મહિલાઓને દરજ્જો ઉંચો થઈ રહ્યો છે અને સમાજ અને સંસ્કૃતિમાં પણ મહિલાઓને ...

news

યુવતીઓને માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ કેમ આવે છે ?

પીરિયડ્સ કેમ આવે છે ? પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ સ્ત્રીઓમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા ...

news

જમવાનું પીરસતી વખતે જરૂર અપનાવો આ ઉપાય

જમવાનું પીરસતી વખતે જરૂર ધ્યાનમાં રાખો આ ઉપાય

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine