કેવી રીતે રાખીએ બ્લેક જીંસને હમેશા બ્લેક ? જાણો અહીં
બ્લેક denims એક એવું આઉટફિટ છે જે દરેક અકેજન પર પહેરી શકાય છે. પણ બ્લેક જીંસ સાથી સૌથી મોટી પ્રોબ્લેમ આ છે કે તે બહુ જલ્દી fade થઈ જાય છે. આ વસ્તુથી બચવા માટે અમે તમારા માટે લઈને આવ્યા છે કઈક એવા ટિપ્સ જે તમારી બ્લેક જીંસને બ્લેક રાખવામાં મદદ કરશે.
બ્લેક રાખવા માટે તે જ detergent યૂજ કરો જેમાં additive અને કેમિકલ્સની માત્રા ઓછી હોય .
વાર-વાર જીંસ ન ધોવું . આથી તેનો ફેબ્રિક ખરાબ થશે અને બ્લેક કલર ફેડ થશે.
બ્લેક જીંસને ગરમ પાણીમાં 1 કપ vinegar એક સરસ ફેબ્રિક softner છે.
બ્લેક જીંસને તેજ તડકામાં ન સુકાવો. તેનાથી જીંસનો કલર fade થઈ જશે.
ધોતા પહેલા જીંસ પર લખેલા washing instruction સારી રીતે વાંચી લો.