Widgets Magazine

આ રીતે રહેશે માટલાનો પાણી ફ્રિજના પાણી કરતાં ઠંડું

બુધવાર, 19 એપ્રિલ 2017 (15:03 IST)

Widgets Magazine

ગરમીઓમાં ઠંડુ પાણી મળી જાય તો મજા આવી જાય છે . તમે શહરામાં રહો છો તો કદાચ તમને ફિલ્ટર પાણી  પીવાની ટેવ હશે. પણ આ ગર્મીઓમાં એક વાર માટલાના પાણીનો સ્વાદ જરૂર લેવું. વડીલ કહે છે કે માટલાનો પાણી ફ્રિજના પાણી કરતા વધારે સ્વાદિષ્ટ હોય છે સાથે જ આ આરોગ્ય માટે પણ લાભકારી છે. 
ટિપ્સ
વેબદુનિયા ગુજરાતી તમને જણાવી રહ્યાછે એવા જેનાથી તમે રાખી શકો છો માટલાનો પાણી ફ્રીજના પાણી કરતા પણ ઠંડુ અને ફ્રેશ 
 
- જો તમે માટલું લેવા જઈ રહ્યા છો તો ધ્યાન રાખોકે માટલા પૂરી રીતે પાકેલું હોય. ક્યાં થી પણ ચટકાયેલું ન હોય. 
- જ્યારે તમે માટલું લઈને આવો તો તેને એક વાર ઠંડા પાણીમાં પલાળી લો. પણ અંદરથી હાથ નાખીને માટલા કદાચ ન ધોવું. 
- માટકામાં પાણી ભરવાથી પહેલા તમે જૂટની કોથળી કે પછી જાડું કપડ્ફા ભીનું કરીને તેના ચારેબાજુ લપેટી લો. પછી તેમાં પાણી ભરવું. તેનાથી માટલાનો પાણી ઠંડું રહેશે. 
- માટલાને કોઈ છાયાદાર જગ્યા પર મૂકવું. જેથી પાણી આખું દિવસ ઠંડુ રહી શકે. 
- માટલાને હમેશા ઢાંકીને રાખવું. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

Undergarmentsને લઈને આ ભૂલ આરોગ્ય પર પડે છે ભારે

સારા આરોગ્ય માટે શરીરની સાફ -સફાઈ રાખવું બહુ જરૂરી છે. જે રીતે સારા જોવાવા માઋએ દરરોજ ...

news

પરસેવાના કારણે પ્રાઈવેટ પાર્ટની ખંજવાળથી છો પરેશાન તો અજમાવો આ ટિપ્સ

ગર્મીના મૌસમમાં પરસેવું આવવું સામાન્ય વાત છે. પરસેવાથી સ્કિનથી સંકળાયેલી ઈંફેકશન થઈ જાય ...

news

શાક કાપતા હાથમાં લાગી જાય ડાઘ તો..

કાચું કેળા, પપૈયું, કટહલ જેવી શાક જેને કાપવાથી હાથ પર નિશાન પડી જાય છે. તેને તરત દૂર કરવા ...

news

જાણો કેવી રીતે લોખંડનો તવો સાફ કરવું

તમને લોખંડના તવા પર બનેલી રોટલીઓ સ્વાદિષ્ટ તો જરૂર લાગે છે પણ આ જાણી લો કે તવાની સફાઈ ...