શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: મંગળવાર, 11 એપ્રિલ 2017 (00:52 IST)

આવી રીતે ટમેટા રહેશે તાજા-તાજા

ટિપ્સ -
- ટમેટાના ડૂંઠા પર થોડું મીણ લગાવીને રાખવાથી ટમેટા ઘણા દિવસો સુધી ફ્રેશ રહે છે. 
- ટમેટાને હમેશા ખુલ્લી હવાદાર જગ્યા પર મૂકવું. તેનાથી તેની તાજગી બની રહેશે. 
- જો ટમેટા નરમ થઈ જાય તો તેને બહુ ઠંડા પાણીમાં ડુબાડીને રાખો, ટમેટા ફરીથી તાજા થઈ જશે..