દરેક મહિલા માટે જરૂરી છે આ Kitchen Tips

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (09:00 IST)

Widgets Magazine

દરેક મહિલાને ઘરના કામ કરવું પડે છે. ઘણા કામ માટે તો ઘરમાં મેડ લાગી હોય છે પણ વધારેપણ ઘરોમાં રસોડાના દરેક કામ મહિલાઓ પોતે જ કરે છે. ઘણી વાર જલ્દબાજીમાં દૂધ ઉફાન થઈ જાય છે તો ખૂબ પરેશાની હોય છે . તેથી નાની- મોટી પરેશાનીઓ છે જેને ઓછી કરવા માટે આ કિચન તમને જરૂર કામ આવશે. 
- દાળ કે શાકને તડકો લગાવતા વખતે ડુંગળી જલ્દી ફ્રાઈ થઈ જાય તે માટે તેમાં થોડી ખાંડ મિક્સ કરી નાખો. ડુંગળી જલ્દી અને સારી રીતે ફ્રાઈ થશે. 
- દૂધને જે વાસણમાં ગર્મ કરવું હોય તેના કોર પર માખણ લગાવી નાખો. જેથી દૂધ ઉકળીને બહાર નહી નિકળશે. 
- ભિંડાની શાક બનાવતા સમયે તેમાં ચિપચિપ આવી જાઅય છે તે માટે તેમાં થોડું લીંબૂનો રસ કે આમચૂર પાવડર મિકસ કરી નાખો. 
- ગરમીમાં કીડીઓના કારણ પરેશાની હોય છે. તે સમયે ટ્યૂબલાઈટની પાસે ડુંગળી 1-2 લટકાવી નાખો. 
- ભજીયા બનાવતા સમયે તેલ બહુ બળે છે તે માટે ખીરુંમાં 1 લીંબૂનો રસ મિક્સ કરી નાખો જેનાથી તેલ ઓછું લાગશે અને ભજીયાનો પણ સ્વાદ વધશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

કૂકિંગ-Tips- બાફતી વખતે હવે બટાકા ફાટે નહી

જો બટાટા બાફતી સમયે એ ફાટેલા જોવા મળે છે તો તેની અંદર પાણી પણ ઘુસી જાય છે. તો વેબદુનિયા ...

news

Top 5 kitchen tips - કિચનમાં ખૂબજ કામની છે આ ટીપ્સ - see video

- વાસણમાં કે છરીમાં ડુંગળીની દુર્ગંધ આવતી હોય તો તેને મીઠાના પાણીથી ધોઈ લેવા - દૂધ ...

news

સફેદ વાળથી છુટકારો મેળવવા માટે ઘરેલુ ઉપાયો

વાળ ખરવા અને સફેદ થવા સૌની સામાન્ય સમસ્યા છે. જેનાથી પરેશાન થઈને લોકો અનેક પ્રકારના બજારી ...

news

રોજ કરો 10 મિનિટની આ કસરત, જાંઘની ચરબી ઉતરી જશે

જાડાપણાને કારણે મહિલાઓના પેટ અને જાંઘની આસપાસ વસા જમા થવા માંડે છે. તેમા મહિલાની બોડી શેપ ...

Widgets Magazine