લીંબૂના છાલટા કરી દેશે તમારા મુશ્કેલ કામને પણ સરળ

શુક્રવાર, 4 મે 2018 (16:14 IST)

Widgets Magazine

લીંબૂના છાલટા કરી દેશે તમારા મુશ્કેલ કામને પણ સરળ 
 
લીંબૂનુ સેવન ગરમીમાં આરોગ્ય માટે બેસ્ટ છે. લીંબૂ પાણી બનાવ્યા પછી તેના છાલટાને લોકો બેકાર સમજીને ફેંકી દે છે.  પણ આ પણ પોષક તત્વોથી એટલા જ ભરપૂર હોય છે જેટલો તેમનો રસ.  આ છાલટાનો તમે ખાવા ઉપરાંત ઘરના બાકી કામમાં પણ સહેલાઈથી ઉપયોગ કરી શકો છો. જેવી કે સાફ સફાઈ. આવો જાણીએ હોમ ઈંટીરિયરને સાફ કરવાથી લઈને કેવી રીતે લીંબૂના છાલટાનો ઉપયોગ કરી શકાય છે. 
 
1. છાલટાનો ઉપયોગ કરી શકાય છે. લીંબૂના છાલટા પર થોડુ મીઠુ લગાવીને તેનાથી વાસણ ઘસો. પછી સુકા કપડાથી લૂંછી લો. તાંબા વાસણ ચમકી જશે. 
 
2. વાસણ જ નહી પણ કપડાને ચમકાવવા માટે લીંબૂના છાલટાને કામમાં લઈ શકાય છે. પાણીને ઉકાળીને તેમા લીંબૂના છાલટા નાખી દો.  આ પાણીને ગાળીને વોશિંગ મશીનમાં કપડા ધોવાના પાણી સાથે નાખીને તેમા કપડાં ધુવો. 
 
3. જમીન પર જામી ગયેલા દાગથી ઘર ગંદુ દેખાવવા માંડે છે.  આ માટે લીંબૂના છાલટાના નાના નાના ટુકડા કરી તેને સિરકામાં નાખીને 10-15 દિવ્સ માટે મુકી રાખો.  આ પાણીને ફ્લોર ક્લીનરની જેમ વાપરો. પોતુ લગાવતી વખતે પાણીમાં એક ઢાંકણુ  લીંબુવાળુ મિશ્રણ નાખી દો. તેનાથી કીડીઓ અને જીવજંતુ પણ નહી આવે. 
 
4. છોડ આંગણની સુંદરરતાને વધારે છે. તેની વિશેષ દેખરેખ કરવા માટે સમય સમય પર ખાતરની જરૂર પડે છે. લીંબૂના છાલટાનો ઉપયોગ તમે ખાતર તરીકે કરી શકો છો. લીંબૂના છાલટામાં પાણી નાખીને તેને વાટી લો પછી તેને છોડમાં નાખો. આ પાણી પૌષ્ટિક ખાતરના રૂપમાં કામ કરશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
લીંબૂ Lemon Home Kitchen Tips Cleaning Tips Clean Tips

Loading comments ...

નારી સૌદર્ય

news

Wrapped Gingerથી બાળકોની કોલ્ડ કફની સમસ્યા દૂર કરો

આદુનો ઉપયોગ રસોઈની સાથે સાથે વર્ષોથી આયુર્વેદિક દવાઓઅમં પણ થઈ રહ્યો છે. કફ, ફેફ્સાનુ ...

news

ઉનાળામાં ફ્રેશ દેખાવવુ છે તો જરૂર કરો આ કામ

બ્યૂટી- ઉનાડાના મૌસમ આવી ગયું છે. આ મૌસમમાં દરેક કોઈ ઈચ્છે છે કે તેમના લુક હમેશા ફ્રેશ ...

news

ઓશીંકાની સફાઈ પર નહી આપશો ધ્યાન તો થઈ શકે છે આ રોગો

જરૂરી છે. ગંદું ઓશીંકા ઘણા રોગોનો કારણ બને છે. તેથી સૂતા સમયે હમેશા સૉફ્ટ અને સાફ સુથરા ...

news

હોમ ટિપ્સ - ઉનાળામાં ઘરને નેચરલ રીતે ઠંડુ રાખવાની ટિપ્સ

ગરમીની સીઝન શરૂ થઈ ચુકી છે સાથે જ આવી ગયા AC અને કૂલરના ખર્ચા. લોકોએ પોતાના ઘરને ઠંડુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine