શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : બુધવાર, 18 જુલાઈ 2018 (15:40 IST)

ફાટેલા દૂધથી તૈયાર કરો આ જુદા-જુદા ટેસ્ટી રેસીપી

દૂધ ફાટતા લોકો તેનાથી પનીર બનાવે છે કે પછી કઈક તેને ફેંકી નાખે છે. પણ શું તમે જાણો  છો કે ફાટેલા દૂધથી બીજા ઘણી વસ્તુઓ બનાવી શકાય છે. આ ખાવામાં ખૂબ ટેસ્ટી અને હેલ્દી પણ છે. આ બાળકો અને વડીલ બધાને ખૂબ પસંદ આવશે. આવો જાણીએ જુદી-જુદી રેસીપી બનાવાની વિધિ. 
1 સ્મૂદી બનાવો
સ્મૂદીમાં લોકો હમેશા આઈસ્ક્રીમ મિક્સ કરીને ખાઈ છે. તમે આઈસક્રીમની જગ્યા ફાટેલું દૂધ નાખીને પણ તેના સ્વાદ લઈ શકો છો. 
 
2. દહીં 
ફાટેલા દૂધથી દહીં બનાવવા માટે તેમાં થોડુ મેરવણ મિક્સ કરી લો અને જમવા માટે  મૂકી દો. ફાટેલું દૂધમાં દહીં મિક્સ કરી ખાવાથી બહુ સ્વાદિષ્ટ લાગે છે. 
3. છાશ 
ફાટેલા દૂધના બનેલા દહીંની છાશ બનાવવા માટે તેને સારી રીતે ફેંટી લો અને પછી જીરાથી વઘાર લગાવીને તેમાં નાખી પીવું. 
4. ચૉકલેટ મિલ્ક તૈયાર કરવા માટે ફાટેલા દૂધમાં કોકો પાઉડર અને ખાંડ સારી રીતે મિક્સ કરો અને તેને સારી રીતે બ્લેંડ કરી લો. આ ચાકલેટ મિલ્ક પીવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. 
 
5. ઈંડામાં મિક્સ કરી ખાવું 
ફાટેલા દૂધમાં બાફેલા ઈંડા મિક્સ કરી ખાવું. આ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને તેને ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ નહી હોય છે.