ગૈસ સિલેંડરનો ઉપયોગ કરતા સમયે ધ્યાનમાં રાખો આ વાતો

રવિવાર, 1 એપ્રિલ 2018 (09:02 IST)

Widgets Magazine

ઘરને યોગ્ય રીતે ચલાવવા માટે મહિલાઓને બહુ વાતોનો ધ્યાન રાખવું પડે છે. સાફ -સફાઈ, લેટેસ્ટ ઈંટેરિયર  સિવાય કિચનને સંભાળવું પણ દરેક કોઈના બસની  વાત નહી છે. થોડી પણ બેદરકારીથી નુકશાન પણ ભોગવું પડી શકે છે. ગૈસનો ઉપયોગ બહુ જ સાવધાનીથી કરવા માટે તેના વિશે જરૂરી જાણકરીનો હોવું પણ બહુ જરૂરી છે . સૌથી પહેલા આ વાતનો ધ્યાન રાખો કે જ્યારે ગૈસ એજેંસીથી સિલેંડર આવે છે તો એક્સપાયરી ડેટ જરૂર જોઈ લો. ગૈસ સિલેંડરનો ઉપયોગ કરવાના બહુ બધા ઉપાય છે. 
આવો જાણીએ ગૈસ  સિલેંડરના ઉપયોગ કરતા સમયે અમે કઈ-કઈ વાતોનો ધ્યાન રાખવું વધારે જરૂરી છે. 
1. સિલેંડરને હમેશા સીધો જ રાખવું જોઈએ. તેને ક્યારે પણ નીચે નહી રાખવું જોઈએ. તેનાથી દુર્ઘટના પણ ઘટી શકે છે. 
 
2. રસોડામાં હવા આવવા જવા માટે હવાદાર બારીઓ પણ જરૂર હોવી જોઈએ. જેનાથી રસોડામાં એકત્ર નહી થશે.  
 
3. રાત્રે સૂતા પહેલા ગૈસનો રેગુલેટર નૉબ બંદ કરી નાખવું. 
 
4. જ્યાં સિલેંડર રાખી રહ્યા છો એ જગ્યા સૂકી હોવી જોઈઈ. તેને ગરમ સ્થાન પર ના રાખવું. 
 
5. સિલેંડરમાં પ્રયોગ થતા રેગુલેટર અને ટ્યૂબ્સની સમય-સમય પર તપાસ કરતા રહેવા જોઈએ. તેને જરાય પણ ખરાબી લાગે તો તરત જ તેને બદલી નાખો.
 
6. ગૈસનો રેગુલેટર અને પાઈપ હમેશા સારી કંપનીનો જ ઉપયોગ કરવું. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

Office Going છો તો સ્કિન અને વાળની આ રીતે કરો કેયર

Office Going છો તો સ્કિન અને વાળની આ રીતે કરો કેયર

news

kitchen tips- ખૂબજ કામના છે આ 6 કિચન ટિપ્સ તમને બનાવશે સ્માર્ટ ગૃહિણી

ઘણી વાર શાક કાપતા સમયે ઘણી વાતોનો ખ્યાલ રાખવું પડે છે કે શાકમાં કીડા ન હોય , શાક તાજી ...

news

ઈમોશનલ બાળકોને તેમનો નિર્ણય જાતે જ લેવા દો......

આજકાલ કોઈપણ પ્રકારના બાળકોની દેખરેખ કરવી સહેલુ કામ નથી. ખાસ કરીને ઈમોશનલ બાળકોની દેખરેખ. ...

news

આવો જાણી કેવી રીતે ટૂથબ્રશની મદદથી ગ્લોઈંગ મેળવીએ

ટૂથબ્રશનો ઉપયોગ અમે અત્યાર સુધી દાંતને સુંદર બનાવા માટે કરતા છે પણ શું તમને ખબર છે કે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine