વરસાદમાં ભીના કપડાને સુકાવાના સરળ ઉપાય

બુધવાર, 12 જુલાઈ 2017 (15:49 IST)

Widgets Magazine

વરસાદમાં મૌસમમાં સૌથી વધારે પરેશાની ભીના કપડાના કારણે હોય છે. કારણકે કપડા ધોયા પછી તેને તડકો નહી મળતા અને અંદર જ સુકાવા માટે નાખવું પડે છે. તેમાં ધુળેલા કપડા સારી રીતે સૂકી નહી શકતા અને તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેના માટે માનસૂનમાં કેટલાક સરળ ઉપાય અજમાવીને ભીના કપડાને સારી રીતે શુકાવી શકે છે. 
1. સારી રીતે કપડા નિચોવું
કપડાને ધોયા પછી તેને સારી રીતે નિચોવીને મશીનમાં બે વાર ડ્રાયર કરો જેનાથી કપડા જલ્દી સૂકી જશે. 
 
2. સિરકા અને અગરબત્તી 
જે રૂમમાં  કપડા સૂકાવા માટે મૂક્યા છે ત્યાં ખૂણામાં એક સુગંધદાર અગરબત્તી સળાગીવેને મૂકી દો. તેના ધુમાડોથી કપડામાં ભેજની દુર્ગંધ દૂર થશે બીજું એ જલ્દી સુકાઈ પણ જશે. તે સિવાય કપડા ધોતા સમયે પાણીમાં 2 ચમચી સિરકો મિક્સ કરી નાખો. 
 
3.  મીઠું 
કપડાની સાથે રૂમમાં કે કોથળીમાં મીઠું ભરીને મૂકી નાખો. જેનાથી કપડાથી માશ્ચરાઈજર સોકી લેશે અને સૂકવામાં મદદ કરશે. 
 
4. હેંગરનો ઉપયોગ 
કપડાને જુદા-જુદા હેંફરમાં લટકાવીને રૂમમાં સૂકાવા માતે મૂકો અને બારીઓ-બારણા ખોલી દો. તેનાથી હવા કપડામાં આર-પાર સરલતાથી પહોંચશે અને એ જલ્દી સૂકી જશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

Rainy seasonમાં તમારી ડાર્ક સ્કિનમાં લાવો ચમચમાતો નિખાર

દરેક છોકરીનો સપનો હોય છે કે એ વિશ્વની સૌથી સુંદર મહિલા હોય્ જો તમે હમેશા તમારી આસપાસના ...

news

uses of potato- જાણો કેવી રીતે બટાટાનો રસ ત્વચાને નિખારે છે

બટાટા એવી શાક છે જે દરેક કોઈને પસંદ હોય છે.ઘણા બાળકો એવા હોય છે. જે સવારે બટાકાનું શાક ...

news

Tips- રોટલીથી સાફ કરો જૂતા, ટી-બેગથી દુર્ગંધ દૂર કરો

કાર્લટન લંદન કંપનીના જાપાનમાં મુખ્ય ડિઝાઈનર જોજી સૂજેનોએ જૂતાને લાંબા સમય સુધી સુરક્ષિત ...

news

આઈબ્રો અને પલકોને લાંબી-ઘની બનાવશે આ ઘરેલૂ ઉપાય

આઈબ્રો અને પલકોને લાંબુ-ઘના બનાવશે આ ઘરેલૂ ઉપાય

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine