શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: શનિવાર, 28 માર્ચ 2015 (14:51 IST)

કિચનની સાફ સફાઈ પર આપો ધ્યાન

પૂરા ઘરમાં કિચન જએક આવી જગ્યા છે જ્યાં મહિલાઓ વધારે સમય ગાળે છે. રસોઈ કરવી , અનાજ સ્ટોર કરવા , કેબિનેટની સફાઈ , દાળને ધૂપાઆવું અને બીજાજ ઘણા આથી કિચનને વ્યવસ્થિત રાખવું ખૂબ જરૂરી છે. 
 
સ્ટોરેજ એરિયા- આમ તો આજકાલ ઘરોમાં રસોઈઘરના સાથે જ એક નાના સ્ટોર ટાઈપ રૂમ બનાવવાના પ્રચલન છે જેના બારણું કિચનમાં થી જ રખાય ચે એમાં તમે તમારા રાશન સ્ટોર કરી શકો છો. જો તમારી પાસે આવી વ્યવસ્થા નહી છે તો જરૂર પ્રમાણે રાશન અને વાસણો માઋએ સ્ટોરેજ એરિયા બનવાવો. એમાં કિચનના સામાન સિસ્ટેમેટિક રીતે રાખવા માટે કેબિનેટની જરૂરત છે આથી તમારા સામાન મુજબ જ કેબિનેટ બનવાઓ. 
 
શેલ્ફ- જ્યારે કિચનમાં શેલ્ફ લગાડો તો ધ્યાન રાખો કે એ વધારે ઉંચા ના હોય. શેલ્ફની જગ્યાએ તમે સ્ટેનલેસ સ્ટીલમના રેક પણ દીવારમાં ફિટ કરાવી શકો છો. આ જોવામાં સુંદર લાગે  છે , અને એની સફાઈ કરવી પણ સરળ છે. સ્ટીલના વાલમાઉંટેડ સ્ટેંડના હુક્સ પર કપ , ચમચી બીજા સામાન રાખી શકાય છે. 
 
સ્માર્ટે કિચન અપ્લાઈસેંસ - સમયની બચત અને તમારા કામને સરળ કરવા માટે સ્માર્ટ કિચન અપ્લાઈસેંસ દરેક કિચનની શાન બની ગયા છે. દરેક કિચનમાં મિક્સર ગ્રાઈંડર , ફૂડ પ્રોસેસર પ્રેશર કૂકર, ટોસ્ટર ગૈસ બર્નર માઈક્રોવેવ, સેંદવિચ મેકર અને સાથે કિચનને ધુમાડો મુઅકત કરી ચિમની છે. 
 
કિચનની સાફ સફાઈ
 
*કિચનના ફર્શની સફાઈ માટે સાબુ વાળા પાણી કે સ્ક્ર્બ કે કપડા ભીના કરી લૂંછવા. 
 
* ફર્શ પર તેલ કે ઘી પડી જાય તો તેના સૂકો લોટ છાંડી અને પેપરથી સાફ કરો. 
 
* કિચનમાં પ્રયોગ થતાં કપડા અને બીજા રૂમાલ માટે ડિટ્ર્જેંટમાં અડધા કપ અમોનિયા નાખો. 
 
* કિચનના વાઑશબેસિનના ડાઘ દૂર કરવા માટે નીંબૂનો વિનેગરમાં નાખી રગડવું. 
 
* જો સિંક જામ થઈ જાય તો મીથું અને સોડા સમન માત્રામાં મિકસ કરી છેદમાં નાખો . થોડી વાર પછી ડિટ્ર્જેંટ નાખી દો. 15 મિનિટ પછી ગરમ પાણીની અને ઠંડી પાણીની ધાર નાખોપ. સિંજ એકદમ સાફ થઈ જશે.