તિરંગા વિશે આ 10 વાત જે દરેક ભારતીયને ખબર હોવી જોઈએ.

Last Updated: ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (17:13 IST)
ભારતમાં દર વર્ષ 15 ઓગસ્ટને અમે સ્વતંત્રતા દિવસ ઉજવે છે અને 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ. આ બે ખાસ દિવસોમાં તિરંગાનો ખાસ મહત્વ છે. તિરંગાને લઈને અમે ભારતીયના પ્રેમ જાગેર છે પણ રાષ્ટ્રધ્વજથી સંકળાયેલી એવી વાત જે દરેક દેશભક્તને જાણવું જરૂરી છે. 
1. ભારતના રાષ્ટ્રીય ધ્વજને દેશના સંવિધાન સભાએ 22 જુલાઈ 1947એ ચૂંટ્યૂ હતો. જે હિંદુસ્તાનના આધિકારિક ધ્વજ બની ગયો. 
 
2. આ ધ્વજને ડિજાઈન કરનાર એક ખેડૂત અને સ્વતંત્રતા સેનાની પિંગલી વેંકેયા હતા. 
 
3. કાનૂનન ભારતના ધ્વજને ખાદીથી બનાવવાનો આદેશ છે. 
 


આ પણ વાંચો :