કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ રાજકોટ આવી પહોંચી

બુધવાર, 5 એપ્રિલ 2017 (11:26 IST)

Widgets Magazine
IPL Gujarat


ખંઢેરી સ્ટેડિયમમાં 7 એપ્રિલે રમાનારી ગુજરાત અને વચ્ચે પ્રારંભિક મેચ પૂર્વે કોલકાતાની ટીમ મંગળવારે રાત્રે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચી હતી. ટીમ પહોંચી ત્યારે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઊમટી પડ્યા હતા. 150 ફૂટ રિંગરોડની હોટેલમાં ક્રિકેટરોને ઉતારો આપવામાં આવ્યો છે. હોટેલની બહાર પણ ક્રિકેટરોની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ જામી હતી. આજે કેકેઆરની ટીમ ખંઢેરી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરશે. મંગળવારે મોડી સાંજે રાજકોટ એરપોર્ટ પર કેપ્ટન ગૌતમ ગંભીર, રોબિન ઉથપ્પા, યુસુફ પઠાણ, જેક કાલિસ, મનિષ પાંડે, કુલદીપ યાદવ, પિયુષ ચાવલા સહિતના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી સીધા હોટલે જવા માટે રવાના થયા હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

IPL - સમગ્ર ગુજરાતમાં સટ્ટાબજારમાં આરસીબીનો બેટિંગ રેટ સૌથી વધુ

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૦મી સિઝનનો બુઘવારથી વાજતે-ગાજતે પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ...

news

બેંગલૂરૂને એક ઝટકો, ડીવિલિયર્સ પણ ઘાયલ

બેંગલૂરૂ રાયલ ચેલેંજર્સ બેંગલૂરૂને તે સમયે એક મોટું ઝટકો લાગ્યું, જ્યારે તેમને વિસ્ફોટક ...

news

IPL: મહેન્દ્ર સિંહ ધોની અત્યારે પણ પૂણે ટીમનો મુખ્ય અંગ

મહેન્દ્ર સિંહ ધોનીને હટાવીને સ્ટીવન સ્મિથને રાઈજિંગ પૂર્ણે સુપરજાઈટ્સની કપ્તાની સોપવું ...

news

IPL 2017: સહેવાગને વિશ્વાસ આ 2 ખેલાડીઓ દ્વારા Kings XIને મળશે મજબૂતી

કિંગ્સ ઈલેવન પંજાબના ક્રિકેટ સંચાલન પ્રમુખ વીરેન્દ્ર સહેવાગને પૂરો વિશ્વાસ છેકે વરુણ એરોન ...

Widgets Magazine