મને બોલાવશે તો પણ હું IPLમાં નહી રમુ - શાહિદ આફરીદી

નવી દિલ્હી, શુક્રવાર, 6 એપ્રિલ 2018 (17:05 IST)

Widgets Magazine

. કાશ્મીરને લઈને વિવાદિત નિવેદન આપ્યા પછી ચારેબાજુથી આલોચનાનો સામનો કરી રહેલ પૂર્વ પાકિસ્તાની કપ્તાન શાહિદ અફરીદીએ આઈપીએલને લઈને પણ મોટી વાત કહી દીધી. તેમણે કહ્યુ કે આઈપીએલમાં જો તેમને રમવા માટે બોલાવવામાં આવશે તો પણ તે નહી રમે. આફરિદીએ એ પણ કહ્યુ કે તે પાકિસ્તાન ક્રિકેટ લીગમાં રમીને ખૂબ ખુશ છે અને આઈપીએલમાં રમવાની તેમને જરૂર નથી. 
 
શાહિદ અફરીદીના હવાલાથી પાકિસ્તાનના એક વેબસાઈટના સંપાદકે આ સંબંધિત અનેક ટ્વીટ એક સાથે કર્યા.  સાજ સાદિકના ટ્વીટ મુજબ શાહિદ આફરીદીએ કહ્યુ જો તે લોકો મને બોલાવશે ત્યારે પણ હુ આઈપીએલ માટે નહી રમુ. મારુ પીએસએલ ખૂબ મોટુ છે અને એક સમય એવો આવશે જ્યારે આ આઈપીએલથી પણ મોટી ટૂર્નામેંટ હશે. 
 આ પણ વાંચો :  
શાહિદ આફરીદી ઈંડિયન પ્રીમિયર લીગ આઈપીએલ તાજા સમાચાર આઈપીએલ સીઝન 11 આઈપીએલ 2018 આઈપીએલ 2018 ટીમ આઈપીએલ તારીખ આઈપીએલ 2018 અંગે માહિતી આઈપીએલ 2018 લાઈવ આઈપીએલ ટી20 આઈપીએલ પોઈંટ ટેબલ આઈપીએલ સ્કોર મોસ્ટ સિક્સ સૌથી વધુ સિક્સર સૌથી વધુ વિકેટ આઈપીએલ સૌથી મોટો વિજય આઈપીએલ ગુજરાતી વેબસાઈટ Ipl 11 Ipl Most Sixes Most Wickets Ipl Season 11 હું Iplમાં નહી રમુ --shahid-adrid Ipl 2018 Schedule Ipl 2018 Teams Ipl 2018 Dates Ipl 2018 Information Ipl 2018 Live Ipl T20 Ipl Scores Indian Premier League Ipl Biggest Win Ipl Gujarati Website Ipl Points Table Latest Ipl 2018 News In Gujarati

Loading comments ...

ક્રિકેટ

news

IPL 2018 - આવતીકાલે મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાશે પ્રથમ મેચ, જાણો કોણુ પલડુ ભારે

આઈપીએલ સીઝન 2018ની પ્રથમ મેચ શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈંડિયંસ અને ચેન્નઈ ...

news

Jio યૂઝર્સ માટે ધમાકેદાર સમાચાર, FREEમાં મુંબઈમાં મળશે સપનાનુ ઘર અને જીતી શકે છે

ભારતીયોને દેશની સૌથી લોકપ્રિય ક્રિકેટ હરીફાઈની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ હરીફાઈને વધુ ...

news

IPLT20 Schedule 2018 - આઈપીએલ 2018નો સંપૂર્ણ કાર્યક્રમ

આઈપીએલ 2018 નું સંપૂર્ણ કાર્યક્રમ

news

શુ છે IPLનું બિઝનેસ મૉડલ ? જાણો કેવી રીતે કરોડોનો નફો કમાવે છે ટીમના માલિક...

ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી સીઝન 7 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આ વખતે આઠ ટીમ આગામી 51 ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine