ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2019
Written By
Last Modified: ચેન્નઈ. , સોમવાર, 1 એપ્રિલ 2019 (13:34 IST)

IPL 2019 - હાર પછી કપ્તાન રહાણેને મળી ભૂલની સજા, ભરવો પડશે લાખોનો દંડ

IPL 2019
રાજસ્થાન રોયલ્સના કપ્તાન અજિંક્ય રહાણે પર અહી ચેન્નઈ સુપરકિંગ્સના વિરુદ્ધ આઈપીએલ મેચ દરમિયાન ધીમી ઓવર ગતિ માટે 12 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. 
 
આઈપીએલના સત્તાવાર નિવેદન મુજબ ઓવર ગતિ અપરાધ સાથે જોડાયેલ આઈપીએલ આચાર સંહિતા હેઠળ વર્તમાન સત્રમાં આ તેમની ટીમનો પ્રથમ અપરાધ છે. તેથી રહાણે પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. 
 
રાજસ્થાન રોયલ્સના સુપરકિંગ્સ વિરુદ્ધ રવિવારે રાત્રે 8 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જે ટીમની સતત ત્રીજી હાર છે.  ટીમ પોતાની આગામી મેચ મંગળવારે જયપુરમાં રોયલ ચેલેંજર્સ બેંગલુરુ સાથે રમશે.