વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોબાઈલ એપ BHIM લોન્ચ કરી

શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (20:23 IST)

Widgets Magazine

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આજે આયોજિત ‘ડિજિધન મેલા’ ખાતે એક લોન્ચ કરી છે જેનાથી ડિજિટલ પેમેન્ટ્સ વધુ આસાન થશે.

વડાપ્રધાન મોદીએ કેશલેસ સોદાઓને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમમાં લકી ડ્રોની પણ જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે ક્રિસમસ બાદથી 100 દિવસ સુધીમાં અનેક પરિવારોને લકી ડ્રોની મદદથી પુરસ્કાર આપવામાં આવનાર છે. આ યોજના ગરીબો માટે છે. નવી એપ લોન્ચ કરવા પર તેમણે કહ્યું કે આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના નામ પર ડિજિટલ પેમેન્ટ એપનું નામ BHIM રાખવામાં આવ્યું છે. એ દિવસો દૂર નથી કે તમામ કારોબાર આ એપ દ્વારા ચાલશે. લકી ડ્રો દ્વારા 100 દિવસમાં કુલ 340 કરોડ રૂપિયાના ઈનામો આપવામાં આવનાર છે. 14મી એપ્રિલે બાબાસાહેબનીજ જયંતી પર મેઘા ડ્રો કાઢવામાં આવશે અને કરોડોના ઈનામોની વહેંચણી થશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોબાઈલ એપ Bhim ગુજરાત ન્યુઝ સમાચાર ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Sensex Gujarati Website Gujarat News Gujarat Samachar Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarati Webdunia Rajkot News Top 10 Gujarati News Live Gujarati News News In Gujarati Gujarati News Live Gujarati Headline Today Latest Gujarati Samachar Latest Gujarati News.

Loading comments ...

વ્યાપાર

news

આજે 500 અને 1000ની જૂની નોટો જમા કરવાનો અંતિમ દિવસ

આવતીકાલથી દેશમાં 500 અને 1000ની નોટ બેંકોમાં બદલાઇ નહી શકાય. આજે આ બંને નોટો જમા કરાવવાનો ...

news

આધુનિક યુગના સિનેમાની માંગ વધતા ટાઈમ સિનેમાનો જન્મ થયો- હવે ગુજરાતમાં 100 સ્ક્રિનનું સપનું સાકાર કરશે

ટાઈમ સિનેમાએ ઓડિયો, વિડિયો, કેબલ ટી.વી., સેટેલાઈટ., ફિલ્મ નિર્માણ અે વિતરણમાં 30 થી પણ ...

news

દેશના 100 રેલ્વે સ્ટેશન પર ફ્રી Wi-Fi સેવા મળશે, આવતા વર્ષ સુધી અન્ય 400 સ્ટેશન થશે વાઈ-ફાઈ જોન

દક્ષિણ ભારતના કોલ્લમ રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈ શરૂ થવાની સાથે જ ભારતીય રેલવે 2016ના ...

news

શેરબજાર - શરૂઆતના વેપારમાં ઘટાડો, સેંસેક્સ 200 અંક તૂટ્યો

દેશના શેયર બજારના શરૂઆતી વેપારમાં સોમવારે ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રમુખ સૂચકાંક ...

Widgets Magazine