શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (15:57 IST)

Google પર ભૂલથી સર્ચ ન કરો આ 5 વસ્તુ - 2023 માં ગૂગલ પર આ 5 વસ્તુઓ સર્ચ કરશો તો મુશ્કેલીમાં ફંસાઈ શકો છો

Do not Search on Google : વર્ષ 202 3ની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે જીવનમાં શું-શું કરવુ છે તેને લઈને પ્લાનિંગ છે. ઘણા એવા સપના જેને પૂરા કરવા માટે અમે આ વર્ષે કોશિશ કરીશ પણ આ સોશિયલ મીઇડ્યાના સમયમાં કેટલીક ભૂલ તમારા પર ભારે પડી શકે છે. ગૂગલ પર અમે ઘણી વાર એવી વસ્તુ ક્ગર્ચ કરી નાખે છે જે  અમને મુશ્કેલીમાં નાખી શકે છે. તેને ભૂલથી પણ સર્ચ ન કરવી. 
 
ચાઈલ્ડ ક્રાઈમ 
સોશિયલ મીડિયા પર બાળકોની સંકળાયેલા ઘણા કંટેટ ખૂબ સેંસેટિવ હોય છે. ચાઈલ્ડ પોર્નોગ્રાફી અથવા બાળકો સંબંધિત એડલ્ટ કન્ટેન્ટ સર્ચ ન કરવું જોઈએ. આ અંગે આપણા દેશમાં ઘણા કડક નિયમો છે.કાયદો છે. POCSO એક્ટ 2012 હેઠળ આવા વીડિયો બનાવવો કે જોવો ગેરકાયદેસર છે. આવા કેસમાં તમને 7 વર્ષની જેલ પણ થઈ શકે છે.
 
પાઈરેટેડ કંટેટ 
સોશિયલ મીડિયા અને OTT ના સમયમાં અમે ઘણી વાર ગૂગલ પર પાઈરેટેડ મૂવી સર્ચ કરી બેસીએ છે. પાઈરેટેડ કંટેટ જોવા પણ અપરાધની શ્રૃંખલા માં આવે છે. જો તમે આ રીતે કોઈ અપરાધમાં આવે છે તો તમારા પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. સાથે જ 3 વર્ષની જેલ પણ થઈ શકે છે. 
 
રેપ વિક્ટિમ આઈડેંટિટી 
ગૂગલ પર રેપ વિક્ટીમની આઈડેંટીટી સર્ચ કરવી કે અપલોડ કરવી તમને પરેશાનીમાં નાખી શકે છે. રેપ વિક્ટિમની ઓળખ ખુલ્લું પાડવું એ ગુનો છે. તે કિસ્સામાં તમે આવું કંઈપણ શોધવું કે અપલોડ કરવું જોઈએ નહીં.
 
ગર્ભપાત 
ગર્ભપાત કરવાને લઈને પણ ઘણા કાયદા છે. તેનાથી સંકળાયેલા ખોટા કંટેટ પણ સર્ચ કરવા તમારા માટે મુશ્કેલી ઉભા કરી શકે છે. પણ આ પ્રકારનુ કંટેટ સર્ચ કરવાથી બચવો જોઈએ.