જાણો 2 મિનિટમાં કેવી રીતે તોડશો કોઈ પણ સ્માર્ટફોનનું લૉક

મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (16:21 IST)

Widgets Magazine

આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે તમે તમારા સ્માર્ટફોનનું લોક ભૂલી ગયા હોય તો તે લોક કેવી રીતે તોડશો... આજે અમે તમને  ઉપાય જણાવીશુ તેનાથી તમે મોબાઈલનો પેટર્ન લૉકને માત્ર 2 મિનિટમાં તોડી શકો છો 
<a class=mobile apps" class="imgCont" height="351" src="http://media.webdunia.com/_media/gu/img/article/2015-07/11/full/1436612239-5586.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="624" />
કેવી રીતે તોડીએ સ્માર્ટફોનનું લૉક 
 
સૌથી પહેલા તમે ફોનને સ્વીચ ઑફ કરી નાખો. 
કર્યા પછી જે સ્વિચ ઑન કરવાનું બટન છે તેને દબાવી રાખો અને સાથે વૉલ્યૂમ વધારવાનુ બટન સાથે દબાવો ત્યારબાદ એક સ્ક્રીન ખુલશે. 
 
ત્યારબાદ તમારા આ ઑપશનમાંથી Factory Data Resetનું ઑપ્શન આવશે. તેના પર જઈને બટન દબાવો. 
 
ત્યારબાદ ફોન રિસેટ થવાની પ્રક્રિયા ચાલૂ થઈ જશે. 
 
થોડીવાર થોભો તમારા ફોનનું તૂટી જશે. 
 
સાવધાના- આ પ્રક્રિયાથી તમારું તો તૂટી જશે પણ તમારા મોબાઈનના અંદરનો બધો ડેટા પણ ડિલીટ થઈ જશે. 
 
આ પેટર્ન ત્યારે જ  અજમાવો જ્યારે તમે તમારું પેટર્ન લૉક ભૂલી ગયા હોય. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
2 મિનિટ તોડી કેવી રીતે સ્માર્ટફોન લૉક પેટર્ન લૉક પિન કોડ મોબાઈલ સ્વિચ ઑફ ઓકે Ok Break Mobile Phone Smartphone Kevi Rite Pattern Lock Factory Data Reset

Loading comments ...

વ્યાપાર

news

ઈ ટિકિટ પર માર્ચ 2018 સુધી કોઈ સર્વિસ ચાર્જ નહી લે રેલવે

સરકારે રેલ મુસાફરો માટે મોટી રાહત આપનારી જાહેરાત કરી છે. રેલ મુસાફરોને ઑનલાઈન ઈ-ટિકિટ બુક ...

news

મોદી સરકારે પેટ્રોલ અને ડીજલના કિંમતોમાં ભાવમાં બે રૂપિયા પ્રતિ લિટર કર્યો ઘટાડો

પેટ્રોલ અને ડીજલના સતત વધી રહેલી કિંમતોના કારણે વિવાદોમાં ઘેરાયા પછી કેંદ્ર સરકારે આજે ...

news

GSTથી લોકો કંટાળ્યા, નવા મકાનોની ખરીદી પર બ્રેક વાગી

સરકાર સસ્તા ભાવે મકાનો આપવા માટે ઝુંબેશ ચલાવી રહી છે અને ૨૦૨૨ની સાલ સુધીમાં દેશના ૫ કરોડ ...

news

JIOના સ્પેશ્યલ ઓફર સાથે iphone8 અને iphone8 Plus લોન્ચ

રિલાયંસ જિયોના ચીફ ઓફ સ્ટ્રેટેજી આકાશ અંબાની એ મુંબઈમાં થયેલ એક ઈવેંટમાં શુક્રવારે જિયો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine