શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: મંગળવાર, 18 મે 2021 (11:53 IST)

Jio ના 100 રૂપિયાથી ઓછા 3 ધમાકેદાર રિચાર્જ પ્લાન મળી રહ્યુ ખાસ ઑફર

રિલાંયસ જિયોની પાસે ઘણા સારા રિચાર્જ પ્લાન છે. જિયોએ તાજેતરમાં તેમના યૂજર્સ માટે 2 ખૂબા વાજબી રિચાર્જ પ્લાન લાંચ કર્યા છે જિયોના આ પ્લાન જિયોફોન ગ્રાહકો માટે છે. રિલાંયસ જિયો આ રિચાર્જ 
પ્લાનની સાથે ખાસ ઑફર મળી રહ્યા છે. એક પ્લાન ખરીદવા પર 1 અને રિચાર્જ પ્લાન ફ્રી મળી રહ્યો છે. અમે તમેને રિલાંયસ જિયોફોનના 100 રૂપિયાથી ઓછાના 3 રિચાર્જ પ્લાન વિશે જણાવી રહ્યા છે. 
સૌથી સસ્તા 39 રૂપિયાવાળા રિચાર્જ પ્લાન રિલાંયસ જિયો તેમના જિયોફોન યૂજર્સ માટે 39 અને 69 રૂપિયાના 2 નવા પ્લાન લઈને આવ્યા છે. 39 રૂપિયા વાળા પ્લાન સૌથી સસ્તા છે. જિયોના 39 વાળા રિચાર્જ પ્લાનની વેલિડીટી 14 દિવસની છે. 
 
તેમાં એક સાથે 1 પ્લાન ફ્રી મળી રહ્યો છે. જિયો ફોનના આ રિચાર્જ પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં દરરોજ 100MB ડેટા યૂજર્સને મળે છે આ પ્લાનમાં યૂજર્સને 
1400 MB ડેટા મળે છે. તે સિવાય જિયો એપ્સનો સબ્સક્રિપ્શન પણ યૂજર્સને મળે છે. 
 
જિયોનો 69 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન
રિલાંયસ જિયો તાજેતરમાં જિયો ફોન યૂજરસ માટે 69 રૂપિયાનો પ્લાન પણ લઈને આવી છે. રિલાંયસ જિયોના આ પ્લાનની સાથે પણ એકની સાથે 1 ફ્રી પ્લાન મળી રહ્યો છે. જિયોના 69 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનની વેલિડીટી 14 દિવસની છે. જિયોફોનના આ પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો ફાયદો મળશે. એટલે પ્લાનમાં યૂજર્સને ટોટલ 7 GB ડેટા મળશે. પ્લાનમાં યૂજર્સને જિયો એપ્સનો પણ ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. 
 
75 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડીટી
રિલાંયસ જિયો પાસે 75 રૂપિયાનો પ્લાન પણ છે.  39 રૂપિયા,  69 રૂપિયા અને 75 રૂપિયાવાળા પ્લાન આ બધા Jio ઑલ ઈન વન પ્લાનનો ભાગ છે. જિયોફોનના 75 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડીટી મળે છે. પ્લાનમાં દરરોજ 01 GB ડેટા યૂજર્સને મળે છે. તે સિવાય 200 mb ડેટા અપાય છે. એટલે કે પ્લાનમાં 3 GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં 50 SMS મોકલવાની સુવિધા મળે છે. તે સિવાય જિયો એપ્સનો સબ્સક્રિપ્શન પણ યૂજર્સને મળે છે.