માર્ચ પછી પણ ચાલૂ રહી શકે છે જિયોનો હેપ્પી ન્યૂઈયર પ્લાન (Jio plan)

મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (15:09 IST)

Widgets Magazine

રિલાયંસઈંફોકોમની ટેલિકોમ સર્વિસ જિયોનો સબસ્ક્રાઈબર બેસ  7.24 કરોડ થઈ ગયું છે. ફ્રી કૉલિંગના કારણે કંપનીથી ઘણા બધા ગ્રાહક જોડાઈ રહ્યા છે. 
કંપની આ ઉપલબ્ધિ પર જલ્દ જ તેમના ગ્રાહકોને ખુશખબર આપી શકે છે. 
 
જ્યો 31 માર્ચ પછી પણ તેમના હેપ્પ ઈ ન્યોઈયર પ્લાનને ચાલૂ રાખી શકે છે. પાછલા મહીના એક રિપોર્ટનો દાવો હતો કે માર્ચના અંત સુધી રિલાંયસ જ્યો પાસે 10 કરોડ ગ્રહક હશે. પણ આ પણ કહ્યું કે કંપની તેમની સેવાઓ માટે પૈસા લેવા શરૂ કરશે તો ગ્રાહકોની સંખ્યા ઓછી પણ થશે. હવે કંપનીની ડાટા અને વૉઈસ કકૉલ સાથે ઘણી સેવાઓ માર્ચ 2017 સુધી મફત છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

નોટબંધી પછી બજેટમાં આ વખતે થશે આ ફેરફાર

મોદી સરકાર પોતાની ત્રીજુ બજેટ લાવવાની તૈયારીમાં લાગી છે. બજેટની તૈયારી પણ નોટબંધીના ...

news

પીએફ અકાઉંટ બનાવી નાખશે કરોડપતિ , બસ કરવું પડશે આ કામ

કરોડપતિ બનવાનો સપનો દરેક માણસ જુએ છે. હવે તમે સરળતાથી આ સપનાને પૂરા કરી શકો છો. તમારો ...

news

મોદીજી કેવી રીતે માનીએ તમારી વાત, ઓટો, રિયલ એસ્ટેટ, RBI અને એસએમઈના આંકડા નેગેટિવ અસર બતાવે છે

નોટબંધીના પ્લાનને 60 દિવસ થઈ ચુક્યા છે. મોદી સરકારની 50 દિવસની ડેડલાઈન પણ પૂરી થઈ ગઈ છે. ...

news

મુસાફરી થશે મોંધી, રેલ ભાડુ વધી શકે છે

રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદે કહ્યુ છે કે શરાબબંધીના સમર્થનમાં માનવ કડીમાં રાજદનો પણ સમાવેશ ...

Widgets Magazine