શનિવાર, 16 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 17 મે 2017 (14:23 IST)

Nokia 3310 કેમ ખરીદવું અને કેમ નથી ખરીદવું, 7 કારણ

17ના લાંબા ઈંટજાર પછી આખેરકાર નોકિયાનો એતિહાસિક ફીચર ફોન Nokia 3310 નવા અવતારમાં આવી ગયું છે. આ ફોનની કીમત તેના નામમાં જ છે. એટ્લે કે ફોનની કીમત 3,310રૂપિયા છે. Nokia 3310નું વેચાણ ગુરૂવારે 18 મે થી દેશભરના નોકિયા સ્ટોરથી શરૂ થશે. તો ચાલો જુઓએ આ ફોનમાં શું સારી વાત છે જેના કારણે આ ફોન ખરીદવું જોઈએ અને શું કમીઓના કારણે આ Nokia 3310ને નહી ખરીદવું જોઈએ. 
 
કેમ ખરીદવું- મજબૂત અને ટકાઉ 
 આ ફોન પહેલા પણ તેમની મજબૂતી માટે ઓળખાતું હતું અને આજે પણ તેમની મજબૂતીને લઈને મોટા દાવા થઈ રહ્યા છે. આ ફોનમાં મજબૂત પ્લાસ્ટિક બૉડી છે. એટલે કે ફોનના પડવાથી તૂટવાનાના લઈને કઈ ચિંતા કરવાની જરૂર નથી. તે સિવાય ફોનમાં તમારું પસંદવાળું સાંપવાળિ ગેમ પણ છે. જેના કારણે તમે આ ખરીદી શકો છો. 
 
કેમ ખરીદવું - વૃદ્ધ અને બાળકો માટે પરફેક્ટ 
Nokia 3310ની મજબૂતી અને યૂજર ફ્રેડલી હોવાના કારણે વૃદ્ધ -વડીલ સરળતાથી ઑપરેટ કરી શકે છે. સાથે જ બાળક જો આ ફોનને પટકી પણ નાખે તો તમારું ફોનના ખરાબ હોવાનું કે તૂટવાની લઈને પરેશાન હોવાની જરૂર નથી. તે ફોનને ખરીદીને તમે જૂના Nokia 3310ની યાદ તાજા કરી શકો છો. તે સિવાય લાંબી બેટરી લાઈફ છે. 
 
કેમ નથી ખરીદવું- માત્ર 2જી કનેક્ટીવિટી 
આ સમયે 5જી નેટવર્કની વાત થઈ રહી છે. તેથી 2 જી સપોર્ટ વાળું ફોન ખરીદવાનો કોઈ ખાસ કારણ નથી. નોકિયા 3310 માં તમે વધારેથી  વધારે 2 જી નેટવર્ક પર ફોનમાં પ્રીલોડેડ ઓપેરા મિનિ બ્રાઉજરમાં ઈંટરનેટ બ્રાઉજ કરી શકો છો. બ્રાઉજરમાં તમે ફેસબુક ચલાવી શકો છો. 
 
 
કેમ નથી ખરીદવું- વ્હાટસએપ નહી ચાલશે 
જો તમે 3,310 રૂપિયા ખર્ચ કર્યા પછી પણ વ્હાટ્સએપ અને ફેસબુક જેવા સોશલ એપના ઉપયોગ ન કરવા ઈચ્છો તો તમે આ ફોન ખરીદી શકો છો. આ ફોનમાં ઓપેરા મિનિ, સ્નેક જેવા કેટલાક એપ પ્રીલોડેડ મળશે.