મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : મંગળવાર, 4 મે 2021 (13:15 IST)

Redmi Note10S- આવી રહ્યો 64 MP કેમરાવાળા Xiaomi નો સસ્તો ફોન 13મી મે ના રોજ લાંચિંગ

ચીનની કંપની શાઓમી ( Xiaomi) એ આ વર્ષની શરૂઆતમાં રેડમી નોટ 10 સ્માર્ટફોન સીરીજા લાંચ કરી હતી. હવે કંપની ભારતમાં નવુ બજેટ સ્માર્ટફોન Redmi Note10S લાવી રહી છે. તેમાં AMOLED ડિસ્પ્લે, પંચ હોલ ડિજાઈન અને MediaTekHelio G95  જેવા ફીચર્સ અપાશે. નવા ફોનની લાંચિંગ 1 મે ને થશે. રેડમી ઈંડિયાએ તેમના ટ્વીટર અકાઉંટ પર આ વાતની જાહેરાત કરી. ફોનની લૉંચિંગ એક ઑનલાઈન ઈવેંટ રજૂ કરાશે. જણાવીએ કે રેડમી નોટ 10 એસ સ્માર્ટફોનને કંપની માર્ચમાં જ ગ્લોબલી રજૂ કરી છે. આ કારણે આ ફોનથી સંકળાયેલા સ્પેશીફીકેશનની અમને અગાઉથી જ  જાણાકારી છે. 
 
શું રહેશે ભારતમાં કીમત 
 
ભારતમાં ફોનની કીમત માટે સ્માર્ટફોનના આધિકારિક લાંચની રાહ જોવી પડશે. રિપોર્ટનું  માનીએ તો Redmi Note10S ને 12000 રૂપિયાની શરૂઆતી કીમત પર લાંચ કરાય છે. તાજેતરમાં આવેલ સંકેત મળે છે કે આ ફોન ત્રણ કલર- ઑપ્શન બ્લૂ ડાર્ક ગ્રે અને વ્હાઈટમાં આવશે. 
 
ફીચર્સ 
ફોનમાં 6.43 ઈંચ AMOLED ડિસ્પ્લે, આ ફુલ એચડીએ + રેજાલુશન (1080X2400 પિક્સલ) વાળો ડિસ્પલે હશે. તેમાં 8 જીબી સુધીની રેમ 128 જીબીની સ્ટોરેજ અને MediaTekHelio G95 પ્રોસેસર આપ્યુ છે. 5000 Mah બેટરી હશે 33 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.