શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 29 જાન્યુઆરી 2020 (12:32 IST)

Tata Motors લાંચ કરશે Tata Harrier નો નવુ વર્જન જાણો આ SUV ના વિશે 6 મોટી વાત

Tata motors ની તાજેતરમાં જ લાંચ થઈ SUV કાર Tata Harrierના ઑટોમેટિક વેરિએંટના આવવાની ચર્ચા હતી. ત્યારબાદથી જ આ કારનો ઑટો બજારમાં રાહ જોવાવા લાગી. પણ કાર પ્રેમીઓનો આ ઈંતજાર જલ્દી ખત્મ થશે. ટાટા મોટર્સ જ્લદી જ હેરિયરના અપડેટ મોડલ રજૂ કરવાની યોજનામાં છે. કંપનીએ નવી Tata Harrier ને ફેબ્રુઆરીમાં Auto expo 2020 માં લાંચ કરી શકે છે. Tata motors એક ટીજર વીડિયો રિલીજ કર્યુ છે. જેમાં અપડેટેડ Harrier વિશે ઘણી જાણકારી સામે આવી છે. જાણો છો નવી Tata Harrierની 6 મોટી ખાસિયત 
ઈંજન 
Tata Harrier SUVમાં BS6 ઈધન ઉત્સર્જન માનનાર 2.0 લીટર ઈંજન મળશે. તાજેતરમાં તેમાં BS4 ઈંજન મળે છે. તેમાં 1956નો ડીઝલ ઈંજન આપ્યુ છે. જે 138 BHPનો પાવર અને 350 NM ટાર્ક પેદા કરે છે. અપડેટેડ BS6 ઈંજનમાં BS4 મૉડલ કરતા વધારે પાવર મળશે. રિપોર્ટ મુજબ Bs6 ઈંજન આશરે 170bhp નો પાવર અને 350Nm ટાર્ક આપશે. 
ગિયરબોક્સ 
અત્યારે Harrier 6 સ્પીડ મેનુઅલ ગિયરબોક્સની સાથે આવે છે. અપડેટ મૉડલમાં BS6 ઈંજનની સાથે ઑતૉમેટિક ટ્રાસમિશનનો વિકલ્પ પણ હશે. કંપનીએ આ ઑટોમેટિક ટ્રાસમિશનને હ્યુડાઈથી લીધું છે જે મેનુઅલ મોડની સાથે 6 સ્પીડ ટાર્ક કનવર્ટર યૂનિટ છે. 
સનરૂફ 
નવી Tata Harrierના ટૉપ વેરિએંટમાં ફેક્ટ્રી ફિટેડ પેનોરેમિક સનરો ઓફ હશે. 
 
મોટા પૈંડા 
ટાટા હેરિયરમાં અત્યારે 17 ઈંચના અલૉય વ્હીલસ મળે છે. નવા હેરિયરના ટૉપ વેરિએંટમાં 18 ઈંચના નવા ડ્યૂલ ટોન અલાય વ્હીલસ મળશે. નવા વેરિએંટમાં ટાયર પ્રેશર મૉનિટરિંગ સિસ્ટમ પણ આપી શકાય છે. 
 
ઈંટીરિયર 
ટીજર વીડિયોથી ખબર પડ્યુ છે કે બીએસ 6 ઈંજન વાળા નવા હેરિયરમાં નવું ડુઅલ ટોન કલરનો વિક્લપ મળશે. આ બ્લેક પિયાનો રૂફની સાથે ડ્યૂલ ટોન રેડમાં આવશે. 
 
કીમત 
ટાટા હેરિયરની કીમત 13.44 લાખથી 17.31 લાખ રૂપિયાના વચ્ચે છે. અપડેટેડ Tataa Harrier ની કીમત વધી જશે. અંદાજો છે કે Harrierના એંટી લેવલ મેન્યુઅલ વર્જનની કીમત આશરે 1 લાખ અને ઑટોમેયિક ગિરબોક્સ વાલા ટૉપ મોડલ વેરિએંટની કીમત આશરે 1.5 લાખથી વધારે થઈ શકે છે.