બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 3 એપ્રિલ 2023 (17:56 IST)

ટેક્નો લોન્ચ કરશે ફોલ્ડ 5G ફોન

Tecno જલ્દી જ ભારતમાં Tecno Phantom V Fold 5G નામથી તેમનો પ્રથમ ફોલ્ડેબલ ડિસ્પ્લે સ્માર્ટફોન લાંચ કરવા માટે તૈયાર છે. આધિકારિક લાંચથી પહેલા કંપનીએ  ફેન્ટમ વી ફોલ્ડ 5G નોઈડા, ઉત્તર પ્રદેશમાં તેની ઉત્પાદન સુવિધા પર  શરૂ કર્યો છે. આ પગલા કંપનીએ મેન ઈન ઈંડિયા અને ઈંડિયા કર્સ્ટ રણનીતિનુ ભાગ છે. ધીમે-ધીમે કંપનીનુ આ પ્લાન અફ્રીકાની સાથે દુનિયાભરના બધા દેશોમાં ફેંટમ વી ફોલ્ડ જીનુ નિર્યાત કરવા માટે ભારતમ આં ઉત્પાદન વધારવા કરી છે જે કંપનીનુ સૌથી મોટુ માર્કેટ છે. 
 
ભારતમાં Tecno Phantom V Fold 5G માટે નિર્માણ પ્રક્રિયા શરૂ કરવાના સિવાય, Tecno એ ખુલાસો કર્યુ છે કે તેનો પહેલો ફોલ્ડેબલ ફોન Amazon India પર 77,777 રૂપિયાની શરૂઆતી કીમત પર મળશે. જ્યારે ફોન આવતા મહીને દેશમાં લાંચ થશે.