સંબંધિત સમાચાર
- શું તમારી નોકરી પણ તમારો જીવ લઈ રહી છે?
- ભાજપ સરકારે કરોડો રૂપિયાના ખાતરમાં કૌભાંડ આચર્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
- જો તમારી પાસે છે આધાર કાર્ડ અને બેંક એકાઉંટ તો તમને મળશે દર મહિને 3000 રૂપિયા
- Sarkari Naukri-Result 2019 - ઈંડિયન નેવીમાં નીકળી બંપર ભરતી, આ Date પહેલા કરો Apply
- 5મી પાસ માટે 5 હજાર પદ પર હજારો બંપર ભરતીઓ હવે સરકારી નોકરી મળશે સરળતાથી
Govt. Job - જો છે અ ડિગ્રી તો મળશે 25 હજારથી વધુ સેલેરી, અહી નીકળી છે ભરતી
West Bengal PSC Recruitment 2019: પશ્ચિમ બંગાળ લોક સેવા આયોગે પશુધન વિકાસ સહાયક પદ પર અરજી માંગી છે. તેઓ ઉમેદવાર જે આ પદ પર અરજી કરવા અમંગે છે તે West Bengal PSC ની સત્તાવાર વેબસાઈટ પર જાય અને નોટિફિકેશનને ડાઉનલોડ કરી તેને વાંચે અને સમસ્ત માહિતી જાણીને અંતિમ તિથિ 3 જૂન 2019 પહેલા ઓનલાઈન અરજી પ્રક્રિયાને પૂર્ણ કરે.
પદનુ નામ - પશુધન વિકાસ સહાયક
પદની સંખ્યા - 200
શૈક્ષણિક યોગ્યતા - ઉમેદવારોની ન્યૂનતમ શૈક્ષણિક યોગ્યતા પદ મુજબ જુદી જુદી નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે નોટિફિકેશન ડાઉનલોડ કરો
મહત્વની તારીખ -
અરજી જમા કરવાની શરૂઆત તારીખ - 14 મે 2019
અરજી જમા કરવાની અંતિમ તારીખ 3 જૂન 2019
આયુ સીમા - વધુમાં વધુ 40 વર્ષ
અરજી ફી
સામાન્ય/ઓબીસી વર્ગ માટે - 110 રૂપિયા
એસસી/એસટી વર્ગ માટે કોઈ અરજી ફી નથી
અરજી પ્રક્રિયા - ઉમેદવાર આપવામાં આવેલ સત્તાવાર વેબસાઈટ પર જઈને અધિસૂચના ડાઉનલોડ કરે. આપેલા દિશા નિર્દેશો મુજબ અરજી પ્રક્રિયાને પૂર્ણ કરે.
