ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 1 એપ્રિલ 2022 (14:10 IST)

વ્હોટ્સએપ ફીચર અપડેટ, વ્હોટ્સએપમાં એક્સ્ટ્રા 3 નવા ફીચર મળશે

વ્હોટ્સએપમાં 3 નવા ફીચર એક્સ્ટ્રા મળશે. તેમાં ડ્રાફ્ટ પ્રિવ્યુ, રિમેમ્બર, પ્લેબેક, ફાસ્ટ પ્લેબેક અથવા ફોરવર્ડ મેસેજ સામેલ છે. ડ્રાફ્ટ પ્રિવ્યુ ફીચરમાં યુઝર વોઈસ મેસેજ મોકલતા પહેલા તેને સાંભળી શકશે. 
 
1. આઉટ ઓફ ચેટ પ્લેબેક (Out of Chat Playback)
મેસેજ સાંભળતા સાંભળતા મેસેજ ટાઈપ કરી શકશો અથવા ફોટો અથવા વીડિયો શેર કરી શકશો.
 
2. પોઝ-રિઝ્યુમ રેકોર્ડિંગ
જો યુઝર કોઈ વોઈસ મેસેજને સાંભળતા સમયે વચ્ચે છોડી દે છે તો બીજી વખત તે મેસેજ ત્યાંથી શરૂ થશે જ્યાંથી છોડ્યો હતો. યુઝર્સ તે ઉપરાંત વોઈસ મેસેજને 1.5x અથવા 2x સ્પીડથી ફાસ્ટ ફોરવર્ડ પણ કરી શકશે.
 
3. વેવફોર્મ વિઝ્યુલાઈઝેશન (Waveform Visualization)