જન્માષ્ટમી 2017- આ કારણે ભગવાન શ્રીકૃષ્ણને પસંદ છે માખણ -મિશ્રી અને 56 ભોગ

સોમવાર, 14 ઑગસ્ટ 2017 (12:47 IST)

Widgets Magazine

વિષ્ણુના 8મા અવતારને જન્મોત્સવ દેશ-વિદેશમાં ખૂબ ધૂમધામથી ઉજવવાની તૈયારી ચાલી રહી છે. હિન્દુ પંચાગ મુજબ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ 
ભાદ્રપદની અષ્ટ્મીની મધ્યરાત્રે થયું હતું.  ભગવાન બાળપણમાં બહુ તોફાની બાળક હતા અને તેમને ખાવાનું બહુ શોખ હતું. માતા યશોદા તેને દરરોજ તેમના હાથથી જુદા-જુદા પકવાન બનાવીને ખવડાવતી હતી. આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણને ખાવામાં શું શું પસંદ હોય છે. 
 
ભગવાન શ્રીકૃષ્ણનો એક નામ માખણ ચોર છે. કૃષ્ણજીએ બાળપણથી જ માખણ ખાવું બહુ પસંદ છે. તેના માટે એ આખા ગામમાં માખણ ચોરીને ખાતું હતું. 
ભગવાન શ્રીકૃષ્ણને તેમના ભક્ત માત્ર માખણ સિવાય તેને પ્રસન્ન કરવા માટે માખણ મિશ્રીઓ ભોગ લગાવે છે. આ ભોગ ભગવાનને બહુ પસંદ છે. તે સિવાય ભગવાનને પણ લગાવાય છે. 
 
ભગવાનને ભોગ લગાવા માટે ભક્ત 56 ભોગ ચઢાવે છે. 56 ભોગ લગાવાના પાછળ કથા છે. કહેવાય છે કે ઈંદ્રના પ્રકોપથી બધા બ્રજવાસીને બચાવા  માટે તેને ગોવર્ધન પર્વત ઉઠાવી લીધું હતું. આવું કરવા માટે તેને સાર દિવસ સુધી અન્ન-જળ ગ્રહણ નથી કર્યું હતું. 
 
ભગવાન શ્રીકૃષ્ન દરરોજ ભોજનમાં આઠ રીતના વસ્તુઓ ખાતા હતા. પણ સાત દિવસથી તેને કઈક ન ખાદ્યું હતું. તેથી સાત દિવસ પછી ગામના દરેક નિવાસે તેમના માટે 56 રીતના પકવાન બનાવીને લાવ્યા હતા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જન્માષ્ટમી શ્રીકૃષ્ણ કૃષ્ણજી 56 ભોગ ભગવાન જય શ્રી કૃષ્ણ Janmashtami માખણ -મિશ્રી Shree Krishna Jay Shree Krishna

Loading comments ...

તહેવારો

news

યશોદા તને કાનુડા પર ભરોસો નહી કે નહી કે

યશોદા તને કાનુડા પર ભરોસો નહી કે નહી કે યશોદાનો લાલ કેવો નટખટ નટખટ

news

પૈસાથી ભરેલું રહેશે પર્સ, જન્માષ્ટમીની રાત્રે આ જગ્યા પર રાખો મોરપંખ

કાન્હાનો જન્મદિવસ છે. તેના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની રાત્રે ભક્ત તેમના આવવાના ઉત્સવ ...

news

આ જન્માષ્ટમી ઘર જ બનાવી ખાઓ આ મથુરાના પેંડા

વેબદુનિયા ગુજરાતી આજે તમને મથુરાના પેંડા ખાવાની વિધિ જણાવશે તો તમે પણ આ જન્માષ્ટમી ...

news

Janmashtami ગુજરાતી સોનૂ ગીત

યશોદા તને કાનુડા પર ભરોસો નહી કે નહી કે યશોદાનો લાલ કેવો નટખટ નટખટ

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine