બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Updated : સોમવાર, 26 ઑગસ્ટ 2024 (07:46 IST)

Happy Janmashtami- જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા સંદેશ

janmashtami 2023 wishes in gujarati
Happy Janmashtami- 
તમારા દુઃખ માટે દુનિયાને દોષ ન આપો.
તમારા મનને સમજાવો કે તમારા મનમાં પરિવર્તન એ તમારા દુ:ખનો અંત છે.!!

આપ સૌને જન્માષ્ટમી ના પાવન પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ
ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને પરિવાર સહિત ખુબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી!!
Janmashtami 2024 wishes
Janmashtami 2024 wishes
કૃષ્ણ જેનું નામ 
ગોકુલ જેનું  ધામ 
શ્રી કૃષ્ણ ભગવાનને 
અમારા બધાનો પ્રણામ
Happy Janmashtami!!
 
Janmashtami 2024 wishes
Janmashtami 2024 wishes
કૃષ્ણ અષ્ટમીની શુભેચ્છા 
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી,
હે નાથ નારાયણ વાસુદેવ.
 
 
માખણ ચોર નંદ કિશોર,
બાંધી જેણે પ્રીતની દોર,
હરે કૃષ્ણ હરે મુરારી,
જેને પૂજે દુનિયા સારી
ચાલો તેમના ગુણગાન ગાઈએ અને સાથે મળીને જન્માષ્ટમી ઉજવીએ.
કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામના!!
 
Janmashtami 2024 wishes
Janmashtami 2024 wishes

અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરા
રામ નારાયણ જાનકી વલ્લભા!!
જન્માષ્ટમીની શુભકામના
Janmashtami 2024 wishes
Janmashtami 2024 wishes
નંદ  ઘેર આનંદ ભયો,
જય કન્હૈયા લાલ કી 
જય કન્હૈયા લાલ કી 
હાથી ઘોડાની પાલખી,
 કૃષ્ણ જન્મદિવસ ની શુભકામના!! 

Janmashtami 2024 wishes
Janmashtami 2024 wishes

શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવ,
અમારા એક મિત્ર,
ઓ નાથ નારાયણ વાસુદેવ
જય શ્રી કૃષ્ણ