ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: શુક્રવાર, 7 જૂન 2019 (15:36 IST)

ગુજરાત વિશ્વવિદ્યાલયએ મેરિટ લિસ્ટ રજૂઆત, અહીંથી સીધા લિંક

Gujarat University 2019: ગુજરાત વિશ્વ વિદ્યાલયએ તેમની અધિકારિક વેબસઈટ પર જુદા જુદા પ્રોગ્રામસ માટે મેરિટ સૂચી રજૂ કરી છે. B.com, B.sc, BCA, M.Sc, (CA & IT), MBA, ઈંટીગ્રેટ્ડ M.Sc  ઈંટીગ્રેટેડ એક્ચુરિયલ સાઈંસેસ, ડેટા એસસી અને AI & ML પ્રોગ્રામ્સ માટે આવેદન કરનાર ઉમેદવાર યુનિવર્સિટીની ઑફીશિયલ વેબસાઈટ પર જઈને અનંતિમ મેરિટ લિસ્ટ જોઈ શકે છે કે નીચે આપેલ લિંકની પણ મદદ લઈ શકે છે. 
 
મેરિટ લિસ્ટ માટે ઉમેદવરાની પાસે પંજીકરણ સંખ્યા, પિન નંબર, ક્રમ સંખ્યા અને યોગ્યતા લિસ્ટ લિંક પર આપેલ સુરક્ષા પિનની જાણકારી થવી જરૂરી છે. ગુજરાત વિશ્વવિદ્યાલયએ મેરિટ લિસ્ટમાં ન માત્ર નામની જાણકારી આપી છે. પણ ક્લાલિફાઈ સ્ટેટસ અને અંકની જાણકારી પણ આપી છે. 
 
આ રીતે જુઓ મેરિટ લિસ્ટ 
સ્ટેપ 1 - સૌથી પહેલા ગુજરાત વિશ્વવિદ્યાલયની આધિકારિક વેબસાઈટ gujaratuniversity.ac.in પર જવું. 
સ્ટેપ 2-  ત્યારબાદ eform.gujaratuniversity.ac.in પર કિલ્ક કરો. 
સ્ટેપ 3- તમારી સામે એક લિંક ખુલશે, જ્યાં તમને બધા પ્રોગ્રામ્સના નામ જોવાશે. 
સ્ટેપ 4- તમારા કોર્સનો ચયન કરવું અને પંજીકરણ સંખ્યા, પિન નંબર, ક્રમ સંખ્યા વગેરેની જાણકારી દાખલ કરવી. 
સ્ટેપ 5- ગુજરાતના વિશ્વવિદ્યાલય મેરિટ લિસ્ટ પ્રદર્શિત કરાશે. ભવિષ્ય માટે મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવી.