શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : બુધવાર, 1 જૂન 2022 (13:40 IST)

આ રાજ્યમાં આવી ગયુ ધોરણ 12 બોર્ડનુ પરિણામ આ રીતે ચેક કરો

result
RBSE 12th result 2022 to Be Declared Today : રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડ (RBSE) ની તરફથી રાજસ્થાઅન બોર્ડ 12 મા સાઈંસ અને 12મા કૉમર્સ સ્ટ્રીમ (12th Science and rbse12th Commerce) ના પરિણામ થોડીવારમાં  જાહેર કરાશે.   
 
4 સ્ટેપ્સમાં ચેક કરી શકશો RBSE 12 મા સાઈંસ અને 12મા કૉમર્સનુ પરિણામ  
 
1. પરિણામ જાહેર થયા પછી, રાજસ્થાન બોર્ડની વેબસાઇટ, rajeduboard.rajasthan.gov.in પર જાઓ.
2- હોમ પેજ પર  Rajasthan Board  Class 12 Exam 2022 Result લિંક પર ક્લિક કરો.
3- હવે નવુ પાનુ ખુલશે જેમાં તમે તમારુ રોલ નંબર વગેરે સૂચના ભરીને સબમિટ કરો. 
4- હવે રાજસ્થાન બોર્ડનું પરિણામ તમારી સામે હશે.