નુકશાન

વેબ દુનિયા|

એકવાર પતિએ પત્ની સાથેની લડાઈ પછી ગુસ્સામાં આત્મહત્યા કરવાનો પ્રયત્નો કર્યો. બજારમાંથી ઝેરની બોટલ લાવીને પી ને સૂઈ ગયો. પરંતુ ઝેરની અસર વધુ થઈ નહી. સવારે પત્નીએ જ્યારે તેમના ઓશિકા પાસે ઝેરની બોટલ જોઈ તો બોલી - આટલા પૈસા ખર્ચ કર્યા અને કામ પણ થયુ નહી, તમે હંમેશા મારુ જ કરો છો.


આ પણ વાંચો :