રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સ્ત્રી-પુરુષ
Written By
Last Updated : સોમવાર, 20 એપ્રિલ 2020 (15:39 IST)

ગુજરાતી જોક્સ- ભાભી પીયર ગઈ છે

gujarati jokes-

એક મિત્રએ સ્ટેટસ બદલીને 
 
તિરંગો લગાવી નાખ્યું 
 
 
ત્યારે ન તો 26મી જાન્યુઆરી હતી 
 
ન તો 15મી ઓગ્સ્ટ 
 
મેં પૂછ્યું 
 
મિત્ર આ શા માટે
 
 તેને જવાબ આપ્યું
 
અરે તારી ભાભી 15 દિવસ માટે પીયર ગઈ છે..