બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સ્ત્રી-પુરુષ
Written By
Last Modified: બુધવાર, 7 ઑગસ્ટ 2024 (15:30 IST)

ગુજરાતી જોક્સ - પત્નીથી હોશિયારી નહી

ગુજરાતી જોક્સ -  પત્નીથી હોશિયારી નહી

Jokes

 
પત્ની- જમી લીધું 
પતિ- જમી લીધું
પત્ની - હુ તને પૂછુ છું 
પતિ- હુ તને પૂછુ છું 
પત્ની - તમે મારી નકલ કરી રહ્યા છો 
પતિ-  તમે મારી નકલ કરી રહ્યા છો 
પત્ની - ચાલો શૉપિંગ કરવા 
પતિ-  હા જમી લીધું  
પત્ની - હા હા હા