આજથી લઈને 14 જાન્યુઆરી સુધી શુભ કામ પર વિરામ

vastu tips
Last Updated: બુધવાર, 16 ડિસેમ્બર 2015 (14:57 IST)


બધા જ્યોતિષશાસ્ત્ર સૂર્યનારાયણના સામ્રજ્ય પર સ્થાપિત છે . જ્યારે એ બાર રાશિઓ પર સંચાર કરે છે તો સંવત્સર બને છે જે એક વર્ષ થાય છે . વર્ષમાં બે વાર સૂર્ય જ્યારે ગુરૂની રાશિ ધનુ અને મીનમાં હોય છે તે એ સમયને મલમાલ કે ધનુ માસથી ઓળખાય છે આ માસમાં સૂર્ય પૃથ્વીથી વધારે દૂરી બનાવી રાખે છે.

આજે 16 દિસંબર બુધવાર 2015થી આ મહિનો શરૂ થઈ રહ્યા છે જે 14 જાન્યુઆરી 2016 બૃહસ્પતિવાર સુધી રહેશે. આ સમયમાં કોઈ પણ મંગલમય કામ કરવા વર્જિત છે જેમ કે લગ્ન, ગૃહ પ્રવેશ યજ્ઞઆ પણ વાંચો :