દશેરાના દિવસે કરો રાશિ મુજબ દુર્ગા સપ્તશતિના આ ઉપાય , માતાની કૃપા મળશે

Last Updated: શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (15:00 IST)
માં શક્તિની આરાધના કરતા માટે દુર્ગા સપ્તશતિ ના પાઠ કરવું અનિવાર્ય છે. સમયની કમીના કારણે દુર્ગા સપ્તશતિના આખું પાઠ કોઈ નહી કરી શકતા. આથી તમે
જો રાશિ મુજબ દુર્ગા સપ્તશતિના પાઠ કરો તો નક્કી જ તમારી ભૌતિક ,
દૈહિક અને આધ્યાત્મિક ઈચ્છાઓ પૂરી થશે. સાથે તમારા માટે કેવું રહેશે આ અઠવાડિયું શું કહે છે તમારા ભાગ્ય ,


સાપ્તાહિક રાશિફળ

મેષ (ચ,લ,ઈ) :
સાપ્તાહિક રાશિફળ

આઠમો ચંદ્રમા અને જયેષ્ઠા નક્ષત્ર બપોર સુધી માનસિક તનાવ આપશે. પછી અનૂકૂળતા આવી જશે. વ્યવહારમાં લાગણી જણાવવાની કોશિશ કરો . રૂકેલા કાર્યમાં ગતિ આવશે. વ્યાપારી વર્ગને સોમ , મંગળ સુધી લાભની સ્તિથિ છે. મહિલાઓ મંગળવારથી શુક્રવાર સુધી પ્રગતિના અનુભવ કરશે. છાત્ર સફળ થશે.

શુભ રંગ - સફેદ કે લીલો
શુભ અંક- 5,7
દિશા- પૂર્વ દક્ષિણ
અનૂકૂળ સલાહ- સમયને જોતા નિર્ણય લેવું યોગ્ય રહેશે.

મેષ રાશિવાળા માટે દુર્ગાસપ્તશતિના ઉપાય આ રાશિવાળાને મંગળ પ્રધાન હોય છે. એમાં ક્રોધ વધારે હોય છે. એને દુર્ગા સપ્તશતિના પ્રથમ અધ્યાયના પાઠ કત કરવું જોઈએ.


આ પણ વાંચો :