મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Modified: શુક્રવાર, 29 મે 2015 (13:07 IST)

ન્યૂમરોલોજી જ્યોતિષ - વાર મુજબ ક્યા દિવસે કયો રંગ રહેશે શુભ

અઠવાડિયામાં સાત દિવસ હોય છે. ગ્રહ પ્રમાણેદરેક ગ્રહના પણ જુદો જુદો દિવસ હોય છે અને આપણે દિવસ અને એ ગ્રહ પ્રમાણે રંગ પહેરીએ તો એ ગ્રહના સારા પ્રભાવ આપણા દિવસ પર થાય છે. અને એ પ્રમાણે રંગ પહેરવાથી તમને ફાયદો પણ થાય છે. તો આવો જાણીએ સોમવાર થી રવિવારના લકી રંગ વિશે 
 
સોમવાર - સફેદ કે ક્રીમ 
 
મંગળવાર - નારંગી કે લાલ 
 
બુધવાર - લીલો 
 
ગુરૂવાર - પીળો 
 
શુક્ર્વાર - મલ્ટી કલર કે વાદળી 
 
શનિવાર - બ્લેક 
 
રવિવાર - ગુલાબી કે સફેદ 
 
વ્યાપાર ધંધામાં દૈનિક કાર્યમાં તમેને આવું કરવાથી સફળતા જરૂર મળશે