લીલા રંગથી થાય છે તમારા જીવનની ઘણી સમસ્યાઓના અંત આવો જાણે કેવી રીતે

parrot
Last Updated: શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (13:34 IST)
લીલા રંગથી થાય છે તમારા જીવનની ઘણી સમસ્યાઓના અંત આવો જાણે કેવી રીતે

બુધ એટલે કે બુદ્ધિના ગ્રહ જે તમારા મન પર નિયંત્રણ રાખે છે. એના લીલો રંગ
હોય છે. એટલે કે એના લીલા રંગના વર્ચસ્વ સ્થાપિત રહે છે. બુધને
લીલા રંગની વસ્તુઓ પ્રિય હોય છે. જો ઉતર દિશામાં લીલા રંગના પોપટના ચિત્ર લગાવે તો બુધ ગ્રહની અસીમ કૃપા મળે છે અને વાસ્તુ દોષ પણ દૂર કરે છે.

* ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં તુલસીના છોડ એટલે કે સાક્ષાત નારાયણ અને લક્ષ્મીજીના ઘરમાં નિવાસ બનાવું છે. ઘરમાં તુલસીના બે-ચાર છોડ લગાવી શકાય છે કારણ કે જે છોડની પૂજા કરે છે એને તોડ્વું નહી જોઈએ. જો યાદશક્તિ નબળી છે તો , દરરોજ તુલસીના 5 પાન ખાવો. રવિવારે મૂકીને બીજા દિવસે નિયમિત તુલસીમાં જળ આપવાથી બુધની દિશામાં સુધાર થાય છે.

*લીલા રંગની બંગડિઓ કિન્નરોને ઉપહારમાં આપો. આથી આયુષ્ય લાંબા થાય છે . એના દિલની દુઆઓ ક્યારે પણ ખાલી નથી જતી.

* બુધવારે ગણપતિના મંદિરમાં મગના લાડુ ચઢાવો અને બાળકોના હાથથી વહેંચાવો. દરેક વિદ્યાર્થીઓને આ ઉપાય કરવો જોઈએ. સ્મરણશક્તિ તેજ થાય છે . અને આજીવિકાની પ્રાપ્તિમાં કોઈ મુશ્કેલી નથી આવતી.

* ઘરમાં ફાટેલી ધાર્મિક પુસ્તકો , ગ્રંથ , ચોપડીઓ નહી રાખવી જોઈ. બુધ અશુભ પ્રભાવ આપે છે.

* કાંટા વાળા છોડ ઘરમાં નહી રાખવા જોઈએ જેમ કે કેકટસ. ઘરમાં નકારાત્મક ઉર્જાના સંચાર થાય છે. સાથે અશાંતિના વાતાવરણ બને છે.


આ પણ વાંચો :