શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Modified: શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2015 (16:25 IST)

દરેક રીતના અપશકુનથી બચવાનો મંત્ર

ઘણા માણસોને શકુનોના પ્રત્યે ઘણી રીતની શંકા હોય છે. તેનું કારણ શકુનોના નિશ્ચિત ફળોમાં પરિવર્તન જોવા મળે છે. એક જ શકુનના નિશ્ચિત ફળમાં પરિવર્તન જોવા છે. એક જ શકુનના ફળ કોઈના મતમાં શુભ છે તો કોઈને મતમાં અશુભ છે. તેના ઘણા કારણ હોઈ શકે છે. જેમ કે અનુભવની વિપરીતતા દેશ-કાળના પ્રભાવ , માણસની અર્જિત આત્મશક્તિની સબળતા-નિર્બળતા વગેરે. 
 
શકુનોની સાર્થકતામાં આજે બુદ્ધિજીવી લોકો વિશ્વાસ  નહી કરતા અને તેણી વ્યર્થનો મનોવિકાર જણાવે છે. ઘણા લોકો સાર્થકતા અને નિર્થકતાના ખેંચાવને કરણે મધય માર્ગના અનુસરણ કરી છે. તે ના તો સાર્થક છે , ના વ્યર્થ જ માને છે. 
 
ઘણા માણસો શકુનો પર વિશવાસ ન કરીને પણ તેણે માને જરૂર છે. ઘણા માણસોનો અનુભવ છે કે અપશકુનની  પરવાહ ન કરવાના કારણે તેણે ખૂબ ક્ષતિ ઉઠાવી  પડશે. 
 
 
દરેક રીતના અપશકુનથી બચવાનો મંત્ર 
 
મંત્ર- ૐ  હાઁ જૂં સ: ૐ ભૂર્ભૂવ સ્વ: ૐ ત્રયંબકમ યજામહે સુગંધિ પુષ્ટિમ વર્ધનમ ઉઅર્વારૂકમિવ બન્ધનામ મૃત્યોમુર્ક્ષીયમામૃતાત ૐ સ્વ ભુવ ભૂ ૐ સ: જૂં હાઁ  ૐ