Widgets Magazine
Widgets Magazine

જ્યોતિષ : હાથોની રેખા વડે જાણો લગ્નજીવન અને એકસ્ટ્રા મેરિટલ અફેર વિશે

Widgets Magazine

palmistry

હાથોની રેખાઓમાં જીવનનો દરેક રાઝ છૂપાએલો છે પરંતુ આ રાઝને એ જ જાણી શકે જે હાથની રેખા વાંચી શકતો હોય. રેખા વાંચનારાઓથી તમે કોઇ રાઝ છૂપાવી શકતાં નથી. તે રેખા જોઇને સમજી જાય છે કે આ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી છે કે નહીં. તેનું વૈવાહિક જીવન સારુ રહેશે કે નહીં અને તેને કોઇ એક્સટ્રા મેરિટલ અફેર છે કે નહીં.

હવે તમને થશે કે અફેર વિશે હાથની રેખા પરથી કઇ રીતે જાણી શકાય. તો હથેળીની સૌથી નાની આંગળીનાં શરુ થનારી સ્થાનને બુધનો પર્વત કહે છે. બુધનાં પર્વત પર પસાર થતી આડી રેખાઓને વિવાહ રેખા કહે છે. આ રેખાથી વ્યક્તિનાં વૈવાહિક જીવન કે તેના અફેર વિશે જાણકારી મળી શકે છે. બુધ પર્વતની તરફ આવતી રેખા જેટલી વધારે હશે તેટલી અફેર થવાની સંભાવના વધારે. હથેળીનાં છોડથી સ્પષ્ટ અને સીધી રેખા બુધ પર્વત પર આવતી હશે અને તેનાં પર અન્ય રેખા હોય તો વ્યક્તિનો વિવાહ બાદ પણ અફેર થઇ શકે છે.

વિવાહ રેખા જો બુધ પર્વત પર આવીને નીચે જતી જોવા મળે તે વૈવાહિક જીવન બરાબર નહીં હોય અને લગ્નજીવનમાં સુખ નહીં હોય. આવી સ્થિતિમાં તલાક અને કોઇ કારણ પતિ અને પત્નીમાં મેળ-મિલાપ નહીં હોય.

હ્રદય રેખા જો તૂટી હોવાનું માલુમ પડે તો પ્રેમ સંબંધમાં અસફળતા મળે છે. આવા વ્યક્તિને લગ્નજીવનમાં અસફળતા મળે છે. અંગુઠાની નીચે શુક્ર પર્વત છે આ પર્વત ઉઠેલો માલુમ હોય તો અને તેનાં પર ઘણી બધી રેખાઓ હોય તો તે વ્યક્તિ કામુક હોવાનું મનાય છે અને તેને અનેક પ્રેમ સંબંધ હોય છે.



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

જ્યોતિષવિજ્ઞાન

news

શરીરના કોઈ પણ અંગ પર તલ હોય તો જાણો તેનો અર્થ

અમારા શરીર પર ઘણા જન્મજાત કે જીવન કાળના સમયે નિકળ્યા નિશાન મળે છે. જેને અમે તલ, મસ્સા ...

news

ઘર અને દુકાનમાં પ્રગટાવો આ વસ્તુઓ, જીવશો એશો-આરામ અને ઠાઠમાઠ ભરી જીંદગી

સૂર્યાસ્તના સમયે જ્યારે સૂર્ય અડધો અંદર અને અડધું બહાર હોય. તે સમયે આ સામગ્રી છાણ પર ...

news

આજથી થશે કાળી રાતની શરૂઆત.. 13 એપ્રિલ સુધી રહો સાવધ

14 માર્ચ મંગળવારથી મીન મહિનાની શરૂઆત થઈ રહી છે. જેનો વિશ્રામ 13 એપ્રિલ ગુરૂવારના રોજ થશે. ...

news

સાપ્તાહિક રાશિફળ - 12 માર્ચ થી 18 માર્ચ 2017

મેષ- આ અઠવાડિયા સમયે પંચમેશ સૂર્ય તારીખ 12 થી 14 સુધી કુંભ રાશિના ભાદ્ર નક્ષત્રમાં રહેશે ...