Widgets Magazine
Widgets Magazine

મૂલાંક- 5 અંક જ્યોતિષ 2017 ભવિષ્યફળ

રવિવાર, 1 જાન્યુઆરી 2017 (00:33 IST)

Widgets Magazine

મૂલાંક 5 નો ફલાદેશ 
અંક પાંચ અંકશાસ્ત્ર મુજબ 2017માં તમરા ઉપરથી શુક્ર ગ્રહના રાજ રહેશે. તમે લકજરી અને બ્યૂટીની તરફથી વધારે આકર્ષિત થશો . તમે નવા ગેજેટસ અને કપડા ખરીદવામાં ખૂબ ધન ખર્ચ કરવાવાળા છો. નોકરી અને ધંધામાં તમાને સારી સફળતા મળવાની શકય છે. ઑફિસમાં કોઈ માણસથી આંખ ચાર થઈ શકે છે. જો તમે ઑટૉમોબાઈલ , આર્ટસ , રેસ્ટોરેંટ , હોટલ , મ્યૂજિક અને ડાંસ , રેડીમેડ ગારમેંટસ ,મૉડલિંગ , પેંટિંગ એક્ટિંગથી સંકળાયેલા કોઈ પણ કામ કરી રહ્યા છો તો સફળતા મળવી નક્કી છે. જે લોકો ફાઈન આર્ટથી સંકળાયેલી અભ્યાસ અકરી રહ્યા છે તેમને ઘણા પ્રોગ્રેસ જોવા મળશે. ફેમિલી લાઈફમાં પ્રેમની વરસદ થશેૢ જેવનસાથી સાથે કોઈ રોમાંટિક સફર પર નિકળી શકો છો કે બાળકો સાથેકોઈ એમ્યુજ્મેંટ પાર્કની સેર પણ શકય છે. આ સમતે તમારા ગર્લફ્રેંડ/વ્યાયફ્રેંડ સાથે કોઈ મૉલ કે ખાવા-પીવાના આનંદ માળશો. મિત્રો સાથે રાતમાં કોઈ કલ્બમાં મોજ મસ્તી કરવા મળશે. જો તમરા બ્રેકઅપ થઈ ગયું હોય તો દુખી થવાની જરૂર નથી. કારણકે 15 જૂનથી 15 જુલાઈના વચ્ચે પ્યારના નશા તમારા માથા ચઢીને બોલશે. હેલ્થ બાબતમાં સારું રહેશે. પણ લવ લાઈફના કારને થોડી ટેંશન પણ રહી શકે છે . ફિટનેસને જાણવી રાખવા માટે સ્વિમિંગ કે યોગના સહારો લઈ શકો છો. નશાથી બચવું નહી તો દારૂના ચક્કરમાં દવા પણ ખાવી પડી શકે છે. 17 સેપ્ટેમબરથી 16 ઓક્ટોબર સુધીનો સમય ખૂબ સારું રહેશે. 
 
મૂલાંક 5 માટે ઉપાય 
તમારા માટે બુધવાર અનૂકૂળ છે . જો આ વારને 5, 14, 23 તારીખ પડે તો પાંચે આંગળી ઘીમાં સમજો.  
તમારા માટે લીલો , ભૂરો (બ્રાઉન) અને ગ્રે રંગ અનૂકૂલ છે . આ રંગોના કપડાનો વધારે ઉપયોગ કરવું . 
ખિસ્સામાં લીલા રંગનો રૂમાલ રાખવું . 
દીવી સરસ્વતી અને વિષ્ણુજીની દરરોજ પૂજા કરો.  
2 અંક વાળા માણસથી બચીને રહેવું. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જ્યોતિષ - પતિ કે પત્નીમાં હોય આ એક દોષ તો આ રીતે કરો અશુભ અસરને દૂર

માન્યતા છે કે કોઈ વ્યક્તિની કુંડળીમાં જો મંગળ દોષ(માંગલિક) હોય તો તેના લગ્ન કોઈ માંગલિક ...

news

ધનુ રાશિફળ 2017 - ધનુ રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

વર્ષે 2017માં હેલ્થને લઈને એલર્ટ રહો. જો હેલ્થ પર ધ્યાન નહી આપો તો પ્રોબ્લેમ થઈ શકે છે. ...

news

વૃશ્ચિક રાશિફળ 2017 - વૃશ્ચિક રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

વર્ષ 2017 હેલ્થમાં કોઈ મોટી મુશ્કેલી તો નહી આવે પણ હેલ્થને લઈને બેદરકાર ન રહેશો. આ વર્ષે ...

news

નાડીદોષ શુ છે ? નાડીદોષ કોને નડતો નથી

ભારતીય જ્યોતિષમાં વર-વધૂની કુંડળી મિલાનમાં અષ્ટ કૂટ ગુણ મેળાપમાં કુલ 36 ગુણોનુ નિર્ધારણની ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine