યુવતીઓના જન્મના મહિના પરથી જાણો તેમના સ્વભાવ વિશે ..

રવિવાર, 29 એપ્રિલ 2018 (12:07 IST)

1. જાન્યુઆરી- વર્ષના પ્રથમ મહિનો એટલે કે જાન્યુઆરીમાં જન્મી  છોકરીઓ સ્વભાવમાં ગંભીર અને થોડી ઘણી રૂઢિવાદી હોય છે પણ તમે ધ્યાન આપશો તો તમને તે ખૂબ મહત્વકાંક્ષી પણ લાગશે. આ  મહિનામાં જન્મેલી મહિલાઓ સમીક્ષકની ભૂમિકામાં રહેવું પસંદ કરે છે અને તેમની ભાવનાઓ વિશે કોઈની સાથે વાત કરવી તેમને ગમતી નથી.  તે માત્ર એ લોકો સાથે જ વાત કરવી પસંદ કરે છે. જે બુદ્ધિના સ્તર પર તેમના બરાબરની હોય ... કે જેમની સાથે તેમના વિચારો મળતા હોય.  
 
2. ફેબ્રુઆરી- ફેબ્રુઆરીમાં જન્મેલી છોકરીઓ સાથે રહેવા માટે તમારે ધૈર્ય સાથે રજુ થવાની જરૂર છે અને તેઓ  ખૂબ રોમાંટિક સિદ્ધ થશે. ફેબ્રુઆરીમાં જન્મેલી છોકરીઓનો મૂડ  ઝડપથી બદલાય છે.  દરેક કોઈ તેમને સમજી શકે એવુ શકય નથી. તેમના વિચારવાની રીત સૂક્ષ્મ નિરીક્ષણવાળી હોય છે, અને એક શબ્દ પરથી આખી સ્ટોરીનો અંદાજો લગાવી શકે છે. તમને આ જરૂર ખબર હોવી જોઈએ જો તમે તેની સાથે દગો કરો છો તો તમે તેમને ક્યારેય ફરીથી નહી મેળવી શકો. 
 
માર્ચ- માર્ચમાં જન્મી મહિલઓ ખૂબ ખૂબસૂરત અને આકર્ષક હોય છે. આ મહિલાઓ તેમના કામ અને  સંબંધો પ્રત્યે સમર્પિત અને વિશ્વાસપાત્ર હોય છે. તેમના માટે કોઈના પ્રેમમાં પડવું મુશ્કેલ હોય છે. આ પણ વાંચો :  
સ્વભાવ January February Astrology Nature Girl Month Astro 2018

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

સાપ્તાહિક રાશિફળ - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (30 એપ્રિલથી 6 મે)

આ સપ્તાહ દરમિયાન આપના માટે સારો સમય ચાલુ જ રહેશે. આપ જે નિર્ણયો લેશો તે બંને ટૂંકા અને ...

news

શનિવારનું રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (28/04/2018)

મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર ...

news

શુક્રવારનુ રાશિફળ - આજે આ ત્રણ રાશિને મળશે લાભ જાણો શુ કહે છે તમારી રાશિ (27/04/2018)

મેષ (અ,લ,ઈ) : આપનો આજ નો દિવસ નાના- મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે ...

news

આજની રાશી : કેવો રહેશે તમારો આજનો દિવસ (26.04.2018)

મેષ : નવી યોજનાઓની શરૂઆત થશે. કુટુંબની સાથે મનોરંજનનો અવસર. સ્વયંના પ્રયાસોથી જ જનપ્રિયતા ...