લગ્ન પહેલા ન કરો આ કામ નહી તો લગ્ન પછી આવશે મુશ્કેલી

બુધવાર, 18 જાન્યુઆરી 2017 (14:09 IST)

Widgets Magazine

લગ્ન દરેક વ્યક્તિનુ સુંદર સપનુ હોય છે. બધાની ઈચ્છા હોય છે કે લગ્ન પછી તેમના જીવનમાં પ્રેમ અને આનંદ કાયમ રહે.  
 
પણ બદલતા સામાજીક પરિસ્થિતિયોમાં વૈવાહિક જીવનમાં પરસ્પર મતભેદ અને એકબીજાને દગો આપવાની વાતો પણ ખૂબ થવા લાગી છે. આવામાં એક જરૂરી વસ્તુ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. 
 
લગ્ન પહેલા આ વાતો પર કરી લો વિચાર 
 
લગ્નની વાત જ્યારે નક્કી થવા લાગે તો આ વાત જાણી લો કે જેમની વચ્ચે નવા સંબંધો જોડાવવા જઈ રહ્યા છે શુ તેઓ એકબીજા માટે સહયોગી અને ભાગ્યશાળી છે. આ માટે જ્યોતિષશાસ્ત્રમાં કુંડળી મિલાનની વ્યવસ્થા કરવામાં આવી છે. 
 
કરાવતી વખતે આ વાતનુ ધ્યાન રાખો કે થનારા વર વધુની કુંડળીમાં છુટાછેડા, વિયોગ, જેલ યાત્રા, ધન અભાવનો યોગ કેવો છે એ પણ જોવુ જરૂરી છે કે વર વધુની સંતાન અને સ્વાસ્થ્યની સ્થિતિ કેવી છે. આ બધા પછી કુંડળીમાં માંગલિક યોગનો વિચાર પણ જરૂર કરી લેવો જોઈએ. 
 
વિવાહ પહેલા આવી ભૂલ ન કરશો 
 
વર્તમાન સમયમાં અનેક લોકો આવી ભૂલ કરે છે જે લગ્ન પછી મુશ્કેલોનુ મોટુ કારણ બની જાય છે. આ ભૂલ છે ગ્રહ નક્ષત્રો સાથે રમત. મતલબ જ્યારે કોઈ માંગુ પસંદ આવી જાય છે અને કુંડળી મળતી નથી તો ઘણા લોકો ખોટી કુંડળી બનાવીને પરસ્પર કુંડળી મિલાન કરાવી દે છે. જેનાથી લગ્ન તો થઈ જાય છે પણ પછી વર વધુના જીવનમાં સુખ અને આનંદનો અભાવ કાયમ રહે છે.  
 
બીજી વધુ એક ભૂલ છે જે સામાન્ય રીતે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. હોય તો જ્યોતિષે બતાવેલ કેટલાક ઉપાયો કરીને ગ્રહ દોષથી મુક્ત મળી ગઈ એવુ માનવામાં આવે છે. પણ સત્ય એ છે કે મૂળ જ્યોતિષશાસ્ત્રમાં ઉપાયોનો ક્યાય ઉલ્લેખ નથી. જ્યોતિષશાસ્ત્ર થનારી ઘટનાઓને જાણવા માત્ર માટે બન્યુ હતુ. ઈશ્વરના નિયમમાં દખલ આપવા માટે નહી. એ વાત જુદી છે કે પ્રાર્થના અને ધ્યાનથી થોડાક સુધારા જરૂર શક્ય છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

શનિ રાશિ બદલે તે પહેલા કરો આ 15માંથી કોઈ પણ 2-3 ઉપાય ધન હાનિથી બચશો

જાન્યુઆરી 2017ના આખરેમાં શનિ રાશિ બદલી રહ્યા છે . આ રાસિ પરિવર્તન કેટલીક રશિઓને સારું ...

news

26મી એ શનિ બદલશે રાશિ , ખરાબ અસરથી બચવા માટે કરો આ ઉપાય

જ્યોતિષશાસ્ત્ર મુજબ બધા ગ્રહના જુદા-જુદા અસર અમારા જીવન પર પડે છે. માન્યતા છે શનિદેવ જ ...

news

રાશિફળ - 15 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી 2017

astro meshમેષ (અ,લ,ઈ) : તમે કામમાં ઘણા વ્યસ્ત રહેશો અને તમારા કામમાં લાગણીઓ પ્રભાવી ...

news

પૈસાદાર બનવાના સરળ ઉપાય , Birth dateના મુજબ રાખો પર્સ

મૂલાંક1 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મ થનાર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine