1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (17:44 IST)

લવ લાઈફમાં તકરાર , ઘરમાં કલેશના એક કારણ આ પણ છે

લવ લાઈફમાં તકરાર
જો તમારી લવ લાઈફમાં અશાંતિ રહે છે . રોજ બન્ને વચ્ચે ઝગડો થાય છે અને સમઝમાં નથી આવી રહ્યા કે શું કરે તો એનું એક કારણ છે ચંદ્ર્મા , જેની ઉર્જાના પ્રભાવ તમારા જીવન પર સતત પડે છે. 
 
જી જો પતિ-પત્ની , પ્રેમી-પ્રેમિકા ભાઈ-બહેન કે  બાપ-દીકરા દરેક પ્રકારની રિલેશનશિપમાં ચંદ્રમાની ઉર્જાના પ્રભાવ પડે છે  કારણકે ચંદ્ર્મા મનનો કારક ગ્રહ છે આથી ચંદ્રમાના નબળા થવાના સૌથી પહેલા પ્રભવા મન પર પડે છે. અને જ્યારે મન સ્વસ્થ હશે તો એનું સીધો અસર તમારા સંબંધો પર પડે છે. ચંદ્ર્માના ખરવબ થવાથી માતાથી સંબંધ સાર  નહી રહેતા. ચંદ્ર્મા સ્ત્રીના કારક ગ્રહ છે આથી ચેંદ્ર્માના પીડિત થતા મહિલાઓથી સંબંધ સારા નહી ચાલતા. પ્રેમ સંબંધોમાં વદ્ઝારે ઈમોશનલ થતા સંબંધ ખરાબ થાય છે. ચંદ્રમા ખરાવ હોવાથી પ્રેમ સંબંધમાં માનસિક તાળમેળ ન મળવાથી હમેશા ઝગડા થાય છે. તમે પ્રેમીને લઈને હમેશા તનાવમાં રહો છો. અંધેરી રાતોમાં એટલે કે કૃષ્ણ પક્ષમાં નબળા ચ6દ્ર્મા વાળા લોકોને એમના સંબંધો પર્ત્યે ખાસ સાવધાની રાખવી જોઈએ. સંબંધોમાં ભાવનાતમક રૂપથી ઠગાઈ શકો છો. લોકો તમારો મજાક ઉડાવે છે.