Widgets Magazine
Widgets Magazine

સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ?

રવિવાર, 3 સપ્ટેમ્બર 2017 (08:37 IST)

Widgets Magazine

મેષ (aries)- આ અઠવાડિયે તમારી રાશિ માટે સામાન્ય ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે દિવસ કાર્યમાં સફળતા વાળું રહેશે. લોન, આર્થિક લાભ માટે પ્રયાસ કે જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ કામ પણ અત્યારે પૂરો કરી શકશો.  આમ તો અઠવાડિયાના મધ્ય તમારા માટે માનસિક ચિંતા, દુવિધા મુશ્કેલી ઉભું કરતા રહેશે. આત્મવિશ્વાસથી કામ કરવાથી તમારા થોડા કામ પૂરા થશે. પણ તકલીફ અને અને વિલંબનો સામનો કરવા તૈયારી રાખો. વિદ્યાર્થીઓ ને પણ ભણતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી થશે. વિશેષજ્ઞો સાથે ચર્ચા કરવાથી તમારા પ્રશ્નોના સમાધાન મળી શકશે. પ્રેમ સંબંધમાં પ્રિય માણસ સાથે પણ તમારી વાણી કે વ્યવહાર થી ભૂલભરેલું ઉભી ન હોય એનું ધ્યાન રાખો. આ અઠવાડિયે બુધવારના દિવસે શિવજીની પૂજા કરો. અઠવાડિયાના આખરે દિવસ આવકમાં વૃદ્ધિ માટે કે વ્યવસાયિક કારણિથી નવી ચર્ચા શરૂ કરી શકે છે. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 



આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Tantra mantra totka - ઘરને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે 21 દિવસ કરો આ ઉપાય

ઘરમાં રોજ કોઈને કોઈ સમસ્યા આવતી જ રહે છે. જેનુ મુખ્ય કારણ હોય છે ઘરનુ અશુદ્ધ થવુ. જ્યારે ...

news

Video માસિક રાશિફળ સપ્ટેમ્બર 2017 - જાણો કેવો રહેશે સપ્ટેમ્બર મહિનો તમારે માટે

આ મહિનો મા દુર્ગાનો છે.. તેથી આ મહિનો ખાસ પણ છે.. મોટાભાગના લોકો માટે આ મહિનો શુભ રહેવાનો ...

news

Jyotish - તમારા નામમાં એક અક્ષર બે કે તેથી વધુ વાર આવે છે તો...

બાળકના જન્મ લીધા પછી તેનુ નામ મુકવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બાળકનુ નામ જન્મ કુંડળીના ...

news

દૂધનો આ નાનકડો ઉપાય કરવાથી ઘરમાં નહી આવે કોઈ કમી

દરેક ઈચ્છે છે કે મા લક્ષ્મી પોતાના ઘરમાં સ્થાયી નિવાસ કરે. આજે અમે તમને કાચા દૂધ સાથે ...