સાપ્તાહિક રાશિફળ - weekly astrology 6 ઓગસ્ટથી 12 ઓગસ્ટ

રવિવાર, 6 ઑગસ્ટ 2017 (08:22 IST)

Widgets Magazine

મેષ (aries) - આ અઠવાડિયામાં આર્થિક સમૃદ્ધિના યોગ પ્રબળ બની રહ્યા છે. દૈનિક આવક બાબતે અઠવાડિયું શુભ ફળદાયી સિદ્ધ થશે. ધંધાકીય કારણોથી જૂની ઉધારી વસૂલ કરવા માટે ઉત્તમ સમય છે. આ દિશામાં તમને પ્રયાસ અને પ્રવાસ ફળદાયી સિદ્ધ થશે. અચાનક લાભ થશે અને અચાનક કોઈ જૂનો મિત્ર મળવાની શકયતા ગણેશજી જોઈ રહ્યા છે. જૂના મિત્રો તરફથી તમને લાભ પણ મળી શકે છે. સ્વાસ્થયની બાબતમાં  ઠીક સમય હોવાથી ખાવા-પીવામાં નિયમિતતા બનાવી રાખો અને ક્ષમતાથી વધારે કામનો ભાર ન ઉઠાવશો.  



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સાપ્તાહિક રાશિફળ साप्ताहिक राशिफल Jyotish Free Weekly Astrology Saptahik Rashifal Online Astrology Weekly Astrology Rashifal Weekly Gujarati

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

VIDEO - Numerology રાશિફળ 2017 - જાણો તમારા મૂલાંક પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ

ન્યુમરોલોજી પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ... ન્યૂમરોલોજી મતલબ જો આપ આપનો મૂલાંક ...

news

Video અંક જ્યોતિષ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મૂલાંક 1 - આજે સંતાનના સ્વાસ્થ્યથી તમે પણ પરેશાન રહેશો.. આજે તમારા અધૂરા કામ પૂરા થવાના ...

news

Todays Good Luck - આજનું ગુડલક ત્રણ જન્મોના પાપનો નાશ કરશે બિલિપત્ર

આજે શ્રાવણ શુક્લ તેરસ છે. અર્થાત શ્રાવણ પ્રદોષ. પ્રદોષ દર મહિનના કૃષ્ણ અને શુક્લ પક્ષની ...

news

VIDEO અંક રાશિફળ - જાણો કેવુ રહેશે તમારા મૂલાંક મુજબ તમારો આજનો દિવસ

મૂલાંક 1 - જે જાતકોનો મૂલાંક 1 છે તેમને આજે કામ મહેનત અને મિત્રોનો પૂરો સહયોગ મળશે. આજનો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine