આ ફાયદા જાણી તમે પણ જરૂર ધારણ કરશો રૂદ્રાક્ષ

રવિવાર, 24 ડિસેમ્બર 2017 (16:04 IST)

Widgets Magazine
rudrakhsh

 
રૂદ્રાક્ષ જ એક માત્ર એવું ફળ છે જે અર્થ , ધર્મ , કામ અને મોક્ષ પ્રદાન કરવામાં કારગર છે,  શિવપુરાણ , પદ્મપુરાણ, રૂદ્રાક્ષકલ્પ, રૂદ્રાક્ષ મહાત્મય વગેરે ગ્રંથોમાં રૂદ્રાક્ષની અપાર મહિમા દર્શાવી છે .  
 
રૂદ્રાક્ષ આમ તો કોઈ પણ હોય લાભકારી હોય છે. પણ મુખ મુજબ એનુ મહત્વ જુદુ જુદુ હોય છે.  દરેક રૂદ્રાક્ષ ઉપર ધારીઓ બનેલી હોય છે. આ ધારીઓને રૂદ્રાક્ષનું  મુખ કહે છે. 
 
આ ધારિયોની સંખ્યા 1 થી લઈને 21 સુધી હોય  છે. એની ધારીઓને ગણીને રૂદ્રાક્ષના વર્ગીકરણ 1 થી 21 મુખી સુધી કરાય છે. એટલે રૂદ્રાક્ષમાં જેટલી ધારીઓ હશે , તે એટલા જ મુખી રૂદ્રાક્ષ કહેવાય છે . 
 
ધાર્મિક માન્યતા મુજબ જેના ઘરમાં રૂદ્રાક્ષની નિયમિત  પૂજા થાય છે  , ત્યાં અન્ન , વસ્ત્ર ધન ધાન્યની ક્યારે પણ કમી રહેતી નથી. આવા ઘરમાં લક્ષ્મીનો કાયમ વાસ રહે છે. માન્યતા છે કે  રૂદ્રાક્ષ કાયમ ધારણ કરનારને અને તેની પૂજા કરનાર અંત કાળમાં શરીર ત્યાગ કરી શિવલોકમાં સ્થાન મેળવે છે. 
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જ્યોતિષ 2015 મેષ રાશિફળ 2015. વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ. કર્ક રાશિફળ. કન્યા રાશિફળ. સિંહ રાશિફળ. વૃશ્ચિક રાશિફળ. ધનુ રાશિફળ. મીન રાશિફળ. કુંભ રાશિફળ . મકર રાશિફળ 2015. જાણો કુંડળી ગ્રહ પત્રિકા વિશે. તમારુ વાર્ષિક ભવિષ્ય. માસિક ભવિષ્ય Rudraksh જ્યોતિષ - 2015ના લગ્નના શુભ મુહુર્ત ...2015 વાર્ષિક તુલા રાશિ Astrology 2015 Monthly Free Yearly Rashi Daily Rashifal Gujarati Bhavishyafal In Gujarati Astrology 2015 In Gujarati Know Your Dainik Rashifal રાશિ ભવિષ્ય 2015: Rashi Bhavishya 2015 In Gujarati Free Jyotish In Gujarati Free Kundali. Horoscope Gujarati Rudraksha Benefits Of Rudraksha Shiv Rudraksha

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

સાપ્તાહિક રાશિફળ- 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર 2017

મેષ- આ અઠવાડિયું તમારી રશિ માટે સારું છે. તેમાં પણ ખસ કરીને અઠવાડિયાનો ઉતરાર્ધ બધા ...

news

જાણો રવિવારનો દિવસ કેવું રહેશે તમારા માટે(24/12/2017)

મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી ...

news

શનિ ગ્રહના ખરાબ પ્રહારથી મુક્તિ માટે સરળ અને અચૂક ટોટકા

શનિ ગ્રહના ખરાબ પ્રહારથી મુક્તિ માટે સરળ અને અચૂક ટોટકા

news

Numerology - Numerology - મૂલાંક પ્રમાણે જાણો તમારું શુભ રંગ, રત્ન, દિવસ, દેવતા અને ઉપાય (See Video)

2018 અંકજ્યોતિષ NUMEROLOGY 2018 નવું વર્ષ 2018નો વર્ષાંક 2 છે. તમે વિચારતા હશો કે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine