Widgets Magazine
Widgets Magazine

Love Astro - બચીને રહેજો.. ! પ્રેમમાં આ 6 રાશિવાળા આપે છે દગો...

મંગળવાર, 13 જૂન 2017 (19:44 IST)

Widgets Magazine

બધી રાશિઓની પોતાની કેટલીક ખાસિયત હોય છે. કેટલાક લોકો કલાકાર હોય છે તો કેટલાકમાં લીડર બનવાના ગુણ હોય છે.  બીજી બાજુ કેટલાક લોકો નિભાવવામાં સૌથી આગળ હોય છે. પણ કેટલીક રાશિયો પ્રેમના મામલે દગાબાજ સાબિત થાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ 6 રાશિયો એવી છે જે પ્રેમમાં દગો આપવા અને દિલ તોડવામાં સૌથી આગળ છે. પોતાના પાર્ટનરને દગો આપવામાં આ 6 રાશિયોના લોકો નિપુણ હોય છે.  પણ તેનો મતલબ એવો નથી કે આ 6 રાશિયો સાથે સંબંધિત બધા લોકો દગાબાજ અને ખોટુ બોલનારા હોય છે. તેમાથી કેટલાક લોકો સારા પણ હોય છે. 
 
 
તમે પ્રેમમાં કેવા છો એ તમારી રાશિના સ્વામી ગ્રહ પર મોટાભાગે આધારિત હોય છે. પણ એવુ જરૂરી નથી આ રાશિયો સંપૂર્ણ રીતે ધોખેબાજ જ હોય. તેના આધાર પર તમે કોઈનુ આકલન નથી કરી શકતા. 
 
મેષ - મેષ રાશિના લોકોને આકર્ષણનું કેન્દ્ર બનવુ સારુ લાગે છે. આ લોકોનો વ્યવ્હાર આવેગપૂર્ણ હોય છે.  આ લોકો કોઈપણ કામ કરતા પહેલા વિચારતા નથી. તેમને આત્મનિર્ભર રહેવુ પસંદ હોય છે અને બીજા દ્વારા તેમને નિયંત્રિત કરવુ તેમને બિલકુલ પણ ગમતુ નથી. તેમને એડવેંચર અને ફેરફાર સારો લાગે છે.  જો તમારો પાર્ટનર મેષ રાશિનો છે તો ધ્યાન રાખો કે તમે બંને જે પણ કરો એ સાથે રહીને કરો નહી તો તમારા સંબંધમાં બોરિયત આવી જશે. 
 
 મિથુન - મિથુન રાશિના લોકો જિજ્ઞાસુ અને દિલફેંક પ્રકારના હોય છે. પોતાની વાતોથી બીજાને સારી રીતે પ્રભાવિત કરતા આવડે છે. આ સહેલાઈથી કોઈને બેવકૂફ બનાવી શકે છે. પ્રેમમાં તેમને શારીરિક અને ભાવનાત્મક સહારો જોઈતો હોય છે 
 
 
સિંહ રાશિ - સિંહ રાશિના લોકોના સારા પાર્ટનર સાબિત થાય છે. પ્રેમના મામલે આ પરફેક્ટ હોય છે. સાથે જ સિંહ રાશિના લોકો નાટક કરવામાં પણ નિપુણ હોય છે. જો તેમને લાગે છે કે તેમનો પાર્ટનર તેમનાથી ખુશ નથી તો તેઓ ખૂબ જ સહેલાઈથી એ સંબંધોમાંથી બહાર આવી જાય છે મતલબ એ સંબંધને ત્યજી દે છે. જો તમારો પાર્ટનર સિંહ રાશિનો છે તો તમારે તેમની રોજ પ્રશંસા કરવાની છે ત્યારે તેઓ તમારાથી ખુશ થશે. 
 
ધનુ રાશિ - ધનુ રાહ્સિના લોકો ખૂબ શરીફ બને છે. તેમને કોઈપણ બેવકૂફ બનાવી શકતુ નથી.  પોતાના પાર્ટનર વિશે બધુ જાણવુ અને એડ્વેચરસ બનવુ તેમને સારુ લાગે છે અને તેમની આ ચાહત રિલેશનશિપમાં પણ પૂરી થાય છે.  જ્યોતિષ મુજબ ધનુ રાશિના લોકોના લગ્નેતર સંબંધ હોવા સામાન્ય વાત છે. જો તમે ધનુ રાશિના વ્યક્તિ સાથે રિલેશનમાં છો તો તેમને થોડો સ્પેસ આપો અને તેમને  એ અહેસાસ બિલકુલ ન કરાવો કે તમે તેમના વગર રહી શકતા નથી.  આ લોકો બસ આટલાથી જ ખુશ થઈ જાય છે. 
 
  કુંભ રાશિ - કુંભ રાશિના લોકો માટે રિલેશનશિપમાં શારીરિક સંબંધ બનાવવા ખૂબ જરૂરી હોય છે. આ લોકો જે પણ કરે છે તે છિપાઈને કરે છે.  તેમને રંગે હાથ પકડવાનો પણ ભય હોતો નથી. અપ્ણ છતા પણ આ લોકો ઈમાનદાર હોય છે. 
 
મીન રાશિ - મીન રશિના લોકો ખૂબ સ્વાર્થી હોય છે. તેમને માટે પોતાની ભાવનાઓ વધુ મહત્વપૂર્ણ હોય છે. આ લોકો પોતાના પાર્ટનર તરફથી ખૂબ વધુ પડતી આશા રાખે છે જેને કારણે તેમના સંબંધોમાં પરેશાનીઓ આવી શકે છે. તેમણે થોડુ સાચવીને રહેવુ 
 
જોઈએ.  Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પ્રેમ પ્રેમ નિભાવવા. 6 રાશિયો Jyotish Love Astro Beware-these-zodiac. Gujarati Astro

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

7 અચૂક ટોટકા, પૈસા ખર્ચ કર્યા વગર જ દૂર થશે દરેક સમસ્યા

ઘણી વાર જીવનમાં આવી સમસ્યા આવી છે કે સરળતાથી દૂર નહી હોય પણ એક નાનકડો ટોટકાથી તરત જ આરામ ...

news

Totke - લીંબૂ કાપીને બેડરૂમમાં મૂકો સવારે લાભ જોઈને નવાઈ પામશો

કેટલાક લોકો આ વિચારતા-વિચારતા જીવન પસાર કરી નાખે છે. જ્યારે કેટલાક લોકો તેના માટે પ્રયાસ ...

news

Weekly રાશિફળ- આ અઠવાડિયું નવી ઉર્જા લઈને આવ્યો છે જાણો (12 થી 18 જૂન)

મેષઃ તમે વિપુલ ઊર્જા સાથે આગળ વધશો અને આવનારા પડકારો સામે જીત મેળવશો. આ અઠવાડિયે ળ્મારી ...

news

તમારી આર્થિક તંગી દૂર કરશે આ 5 ઉપાય

આજના સમયમાં મોંઘવારી સતત વધતી જઈ રહી છે આવામાં તમે પણ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હશો. ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine