દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (06-07-2017)

ગુરુવાર, 6 જુલાઈ 2017 (04:02 IST)

Widgets Magazine


મેષ (અ,લ,ઈ) : આ૫નો દિવસ મિશ્ર ફળ આ૫નાર હશે. આ૫ તબિયતમાં થોડી અસ્વસ્થતા અને બેચેની અનુભવો. શરીરમાં થાક, આળસ અને અશાંતિ રહે. ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. માનસિક તાણ હળવી થાય. ઉત્તમ દિવસ

વૃષભ (બ,વ,ઉ) : સાવચેતીપૂર્વક ચાલવાની તકેદારી રાખવી. કોઇ પણ પ્રકારના નવા કાર્યની શરૂઆત ન કરવી. આ૫ની તબિયત નાદુરસ્ત રહે. ખાવાપીવામાં વિશેષ કાળજી રાખવી. કોઈ જૂના મિત્ર મળે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. રાત્રે ઓછું જમવું.

મિથુન (ક,છ,ઘ) : આપનો આ દિવસ મોજશોખ અને ભોગવિલાસમાં ૫સાર થાય. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મુલાકાત થાય. મિત્રો અને‍ પ્રિયપાત્ર સાથે મનોરંજક યાત્રાપ્રવાસ કે ૫ર્યટન થાય. શક્ય છે કે કોઈ સ્ત્રીમિત્ર સાથે નવી મુલાકાત થાય.

કર્ક ...સિંહ ... કન્યા રાશિ જોવા માટે આગળ જાવ...Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

ખૂબ તેજ હોય છે આ 4 રાશિવાળા લોકોનું મગજ, જાણી લો તેમના વિશે

1. મિથુન રાશિ: મિથુન રાશિના લોકો સારા વક્તા તો હોય છે સાથે જ આ લોકો બહુ બુદ્દિમાન પણ હોય ...

news

Tantr Mantr - મંગળવારના દિવસે કરેલા સો કામને સિદ્ધ કરશે આ 1 ઉપાય

ભગવાન શિવના અગિયારમા અવતાર મનાતા ભગવાન હનુમાન આ કળયુગમાં મનોકામના સિદ્ધ કરનારા માનવામાં ...

news

આ અઠવાડિયા કોણે મળશે પ્રેમ, જાણો સાપ્તાહિક રાશિફળ 3 થી 9 જુલાઈ સુધી Video

મેષઃ તમારો પોતાની જાત ઉપરનો ભરોસો મજબૂત અને તમારી સત્યનિષ્ઠામાં વધારો થાય તેમજ ગયા ...

news

Weekly રાશિફળ- આ અઠવાડિયા કોઈને મળશે પ્રેમ જાણો સાપ્તાહિક રાશિફળ 3 થી 9 જુલાઈ સુધી

મેષઃ તમારો પોતાની જાત ઉપરનો ભરોસો મજબૂત અને તમારી સત્યનિષ્ઠામાં વધારો થાય તેમજ ગયા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine